________________
એકાદશ રત્ન 3 દેવમૂર્તિસ્વરુપ લક્ષણાધિકાર
૩૯૯ વહાવતાર, વામનાવતાર અને ગણપતિ, એ છ તાલના કરવા અને વૃષભ, શૂકર તથા મનુષ્ય સાત તાલનાં કરવાં. ૨૪.
આઠથી દશ તાલની મૂર્તિનું પ્રમાણ અષ્ટાંરા પાર્વતી દેવી સર્વે તેવા નવરા !
दशतालो भवेद्रामो बली रुद्रो जिनस्तथा ॥२५॥ પાર્વતી દેવીની પ્રતિમા આઠ તાલની કરવી અને બીજા બધા દેવતાઓ નવ તાલના કરવા. રામ, બલદેવ, રૂદ્ર અને જિન; એ દશ તાલના કરવા. ૨૫.
અગીયારથી તેર તાલની મૂર્તિનું પ્રમાણુ. ताला एकादश स्कंदो हनूमान्भूतचण्डिकाः ।
ताला द्वादश वैतालो राक्षसाश्च त्रयोदश ॥२६॥ કાર્તિકસ્વામી, હનુમાન, ભૂત અને ચંડિકાદેવી, એ બધાં અગીયાર તાલનાં કરવાં. બાર તાલને વૈતાલ કરે અને રાક્ષસે તેર તાલના કરવા. ૨૬
ચદથી સેળ તાલની મૂર્તિનું પ્રમાણ. दैत्याश्चतुर्दशांशाश्च भृगुरूपास्ततोऽधिकाः ॥
or: વાર યુરત દ ર ત ારા દૈત્યે સૈદ તાલના કરવા અને ભૃગુઋષિની પ્રતિમા પંદર તાલની કરવી તથા ક્રૂર દેવી દેવતાઓ સેળ તાલના કરવા; પરંતુ આથી ઉપરાંત મેટા કરવા નહિ. ર૭.
तालानुसार मूर्ति विधान.
ગણેશની પ્રતિમાનું સ્વરૂપ. गणेशो मूषकारूढो धत्ते दन्तपरश्वधौ ॥
पङ्कजं मोदकं सृष्ट्या नागास्यो नागमण्डितः ॥२८॥ ગણેશની મૂતિ ઉદર ઉપર બેઠેલી અને ચારે હાથમાં જમણા ક્રમે દાંત, ફરશી, કમળ અને લાડુ ધારણ કરેલી, હાથીના જેવા મુખવાળી તથા સર્પના ભૂષણવાળી કરવી. ૨૮.