________________
પ્રથમ રત્ન ] આયાદિ અંગે વિચાર,
૧૭ જે અને પછી ઉપરની પહેલી પંક્તિમાં જે અંક હોય તેની સાથે માણસના નામના જેટલા અક્ષરે હેય તેને ગુણાકાર કરો. ગુણકારની સંખ્યાને બુદ્ધિમાન સૂત્રધારે આઠે ભાગવી, શેષ વધે તે કમથી માણસના વિજાદિ આય જાણવા. નક્ષત્ર, તારા, અંશ અને વ્યય પણ મનુષ્યના લાવવા. ધ્વજાદિ (ધ્વજ, ધુમ્ર, સિંહ અને શ્વાન) ચાર આના અનુક્રમે વૃષભાદિ (વૃષભ, ખર, ગજ અને ધ્વાંક્ષ) ચાર આયે ભય છે. હવે જે ગૃહને આય ઘણીને આયનું ભક્ષણ કરે એટલે સ્વામીનું મૃત્યુ થાય. માટે સામસામા ભક્ષક આયે આવે નહિ, તે યત્નથી તજવા. ૬૩, ૬૪, પ, ૬૬, ૬૭.
મનુષ્યને આય લાવવાનું કેટક.
1 ૧૪ , ૨૭ ૨ / ૧ર ! ૧૫ - ૮ : ૪ | ૩ | ૫ | ૬ | ૮
અ અ ' ' ! ઈ ઉ | ક | એ એ | એ | એ | 1
અને
]
!
|
X
ઉદાહરણ- ધારે કે ઘરધણીનું નામ નટવરલાલ છે, તે તેને પહેલે અક્ષર ન આવ્યું. તે “અ” વાળ કોઠામાંથી શેથી કાઢવે જોઈએ. તે પ્રમાણે “ને “3” અંકવાળા કોઠામાં છે. ઘરધણીના નામાક્ષર “દ” છે. તેની સાથે કઠાના અંક “3” ને ગુણાકાર કરતાં ૧૮’ થયા. તે અઢારને આડે ભાગતાં “૨’ શેષ વધ્યા. માટે ઘરધણીને આય ધમય આવ્યું. અને ધારે કે ઘરને આય ખરાય છે તે તે બે પરસ્પર ભક્ષ ગણાય માટે તજવા.
ઘરની દિવાલમાં આય આપવા વિષે.
अग्रभित्तो गजं दद्याद् वामदक्षिणयोर्ध्वजः॥ पृष्ठभित्ता तथा सिंहं सुखसौभाग्यदायकाः॥ ६८॥
ગૃહની આગળની દિવાલમાં ગજાય, ડાબી અને જમણી દિવાલમાં વજાય તથા પછીતની દિવાલમાં સિંહાય આપ તે સુખ તથા સભાગ્યને આપનાર છે. ૬૮.