________________
૩૮૮
શિલ્પ રત્નાકર
[દશમ રત્ન श्रीवत्सतिलकश्चापि चानुगे तु द्वयं न्यसेत् ॥ चानुगनंदिकानां तु युव॑ चैव सुमंजरी ॥१९८॥ प्रत्यंगास्तत्र कर्तव्या ऊर्ध्वं चैवापि मंजरी ॥
उरुचतुःसमायुक्तं भद्रं गवाक्षभूषणम् ॥१९९॥ શ્રીવત્સ, કેશરી અને સર્વતે ભદ્ર પ્રાસાદનાં ઈંડકે કણે અનુક્રમે ચઢાવવાં. બધી નંદિકાઓ ઉપર તિલક કરવાં. પહેલા પઢરાએ શ્રીવત્સ અને કેશરી ઈડકે તથા તિલક તેમજ બીજા પઢરાએ બે શ્રીવત્સ અને તિલક ચઢાવવાં. પહેરા અને નંદીઓએ કુટાકાર મંજરીઓ કરવી તથા પ્રત્યા કરી તેમના ઉપર પણ મંજરી કરવી. ભટ્ટ ગવાક્ષ અને ચાર ઉરૂશું કરવાં. ૧૬, ૧૭, ૧૮, ૧૯.
रेखोचं नवभिर्भागः कर्तव्यं तु सदा वुधैः ॥
पूर्वमानेन ज्ञातव्यं स्वरूपं लक्षणान्वितम् ॥२०॥ ઉપરના બાંધળાના મથાળે નવ ભાગે રેખાએ ખેંચવી. શિખરનું પૂર્વમાન પ્રમાણે લક્ષણ યુક્ત સ્વરૂપ જાણી લેવું. ૨૦૦.
तलभाग२८
(૧૮) વિશાલ પ્રાસાદ,
અષ્ટાદશ મેરૂ, ઈડક ૧૫૭, તિલક ૪૦.