________________
3८७
દશમ રત્ન ] મેવદિવિંશતિ પ્રાસાદ લક્ષણાધિકાર.
3८७ વિશાલ પ્રાસાદ-અષ્ટાદશ મેરૂ विशालश्च प्रवक्ष्यामि विशालपदमुच्यते ॥
चतुरस्रीकृते क्षेत्रे चाष्टाविंशतिभाजिते ॥१९॥ હવે વિશાલ નામને મેરુ પ્રાસાદ કહું છું તે શ્રવણ કર, કે જેનાથી વિશાલ पहनी प्राप्ति थाय छ. योरस क्षेत्रमा महावीस (२८) मा ४२वा. १८०.
शालार्धं त्रिपदं कार्यं द्विपदेन विनिर्गतम् ॥ नंदिका पदमात्रेण निर्गमेण तथा भवेत् ॥१९१॥ चानुगं द्विपदं ज्ञेयं निर्गमे विस्तरेऽपि च ॥ पल्लवीभागमेकेन निर्गमे चैव तत्समा ॥१९२॥ चानुगं द्विपदं ज्ञेयं निर्गमेण तथैव च ॥ नंदिकाभागमेकेन निर्गमेण तथैव च ॥१९३॥ कोणे च भागचत्वारः स्थापयेत्तु चतुर्दिशम् ॥
बाह्यपंक्तिश्च विख्याता मध्यपंक्तिस्तु कथ्यते ॥१९४॥ ભદ્રાઈ ભાગ ત્રણ અને નકારે ભાગ બે કરવું. નાદિકા ભાગ એક, પઢો ભાગ બે, બીજી નદિક ભાગ એક, બીજે પઢો ભાગ બે, ત્રીજી નંદિક ભાગ એક અને કે ભાગ ચાર આ સર્વ અંગે સમદલ કરવાં. આ પ્રમાણે ચારે દિશામાં વ્યવસ્થા કરવી. આ બાહ્ય પંક્તિનું માને કહ્યું. હવે મધ્ય પંક્તિનું પ્રમાણ કહું છું. ૧૯૧, ૧૯૨, १८3, १८४.
भित्तिः सार्धद्विभागा च सार्धद्वया भ्रमन्तिका ॥
मध्ये प्रासादकं कार्यं दशभागविभाजिते ११९५॥ ભિત્તિ અઢી ભાગ તથા ભ્રમણ અઢી ભાગની કરવી અને મધ્ય પ્રાસાદનું તલમાન દશ ભાગે કરવું. ૧લ્પ.
श्रीवत्सः केशरी चैव सर्वतोभद्रमेव च ॥ क्रमत्रयेण कोणे तु स्थापनीया विचक्षणैः ॥१९६॥ नंदिकास्तिलकारूढाः कर्तव्याः सर्वदा शुभाः ॥ श्रीवत्सः केशरी चैव तिलकञ्चैव चानुगे ॥१९७॥