________________
૩૮૬ શિલ્પ રત્નાકર
[દશમ રત્ન એક શ્રીવત્સ અને એક તિલક કરવું. એક ભાગની નંદિકાએ તિલક ચઢાવવું અને ભદ્દે વિચિત્ર રથિકા સાથે ચાર ઉરૂગું કરવાં. ૧૮૫, ૧૮૬, ૧૮૭.
पञ्चभागप्रमाणेन रेखोर्ध्वश्चैव विस्तरेत् ॥
एवंविधश्च कर्तव्यं ज्ञातव्यञ्च सदा चुधैः ॥१८८॥ ઉપરના ભાગે રેખાએ પાંચ ભાગે વિસ્તારવી. આ પ્રમાણે બુદ્ધિમાન શિલ્પીઓએ રેખામાનનું પ્રમાણ સર્વદા જાણવું. ૧૮૮.
षत्रिंशत्तिलकैश्चैव कुटाकारसुवर्तिभिः ॥
ऊनपञ्चाशदधिकैः श्रीतिलकः शताण्डकैः ॥१८९॥ કુટાકાર અને વર્તુલાકાર છત્રીસ તિલકે તથા એકસે ઓગણપચાસ ઠંડક વડે શોભાયમાન થયેલે આ શ્રીતિલક નામને મેરૂ પ્રાસાદ જાણ. ૧૮૯ ઇતિશ્રી શ્રી તિલકપ્રાસાદ, તલ ભાગ ૨૦, ઈડક ૧૪૯, તિલક ક૬, સદશ પ્રાસાદ.
तलभाग२०॥
(૧૭) શ્રી તિલક પ્રાસાદ.
સમદશ મેરૂ. ઈડક ૧૪૯, તિલક ૩૬.