SearchBrowseAboutContactDonate
Page Preview
Page 531
Loading...
Download File
Download File
Page Text
________________ દશમ ર ] મેટ્રિવિંશતિ પ્રાસાદ લક્ષણાધિકાર. શ્રીતિલક પ્રાસાદ-સરદશ મેરૂ. श्रीतिलकं प्रवक्ष्यामि विपुलश्रीप्रदो मतः ॥ चतुरस्रीकृते क्षेत्रे पदविंशतिभाजिते ॥१८० ॥ હવે શ્રીતિલક નામને મેરૂ પ્રાસાદ કહું છું કે જે વિપુલ લક્ષ્મીને આપના छ. योरस क्षेत्रमा पीस मा ४२वा. १८०. भद्रार्धं द्विपदं कार्य पदैकेन विनिर्गतम् ॥ पल्लवी पदमात्रेण निर्गमेण तथैव च ॥१८॥ चानुगं द्विपदं ज्ञेयं निर्गमेण तु तत्समम् ॥ द्विपदं चानुगं वत्स पूर्वमानेन लाञ्छयेत् ॥१८२॥ कोणं भागत्रयं कार्य स्थापयेच्च चतुर्दिशम् ॥ . कथिता बाह्यपंक्तिश्च मध्यपंक्तिस्तु कथ्यते ॥१८३॥ ભદ્રાર્ધ ભાગ છે અને નીકારે ભાગ એક કરવું. પલ્લવી ભાગ એક, પહેરે ભાગ બે, બીજે પઢરે ભાગ બે અને કોણ ભાગ ત્રણ સમદલ કરે. આ પ્રમાણે ચારે દિશાએમાં વ્યવસ્થા કરવી. આ બાહ્યપંક્તિનું પ્રમાણ કહ્યું. હવે મધ્ય પંક્તિનું પ્રમાણુ કહું छु. १८१, १८२, १८3. भित्तिः सार्धद्विपादा च भ्रमणी हि तथा भवेत् ॥ तदूर्वे शिखरं कार्यं सर्वशोभासमन्वितम् ॥१८४॥ ભિત્તિ તથા ભ્રમણું બને અઢી અઢી ભાગની કરવી અને ઉપરના ભાગે સર્વ શોભા યુકત શિખર કરવું. ૧૮૪. केशरी सर्वतोभद्रो नंदनश्च तृतीयकः ॥ क्रमत्रयेण संस्थाप्यः कोणमध्ये व्यवस्थितम् ॥१८५॥ तदूर्वे तिलकं योज्यं कूटाकारं सुशोभनम् ॥ श्रीवत्सद्वयतिलकं चानुगेषु प्रदायेत् ॥१८६॥ पल्लवीपदमात्रायां तिलकञ्च प्रदापयेत् ॥ विचित्रा रथिका भद्रे पुरुचत्वारि कल्पयेत् ॥१८॥ કેણ ઉપર કેશરી, સર્વતેભદ્ર અને નંદન પ્રાસાદનાં ઈંડક અનુક્રમે ચઢાવવા અને ઉપર તિલક કરવું. પહેલે પઢરે બે શ્રીવત્સ અને એક તિલક તથા બીજે પઢરે
SR No.008441
Book TitleShilpratnakar
Original Sutra AuthorN/A
AuthorNarmadashankar Muljibhai Sompura
PublisherNarmadashankar Muljibhai Sompura
Publication Year
Total Pages824
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy