________________
૩૮૨ શિલ્ય રત્નાકર
[ દશમ રત્ન આ બાહ્યપંક્તિ જાણવી. હવે મધ્યપંક્તિ કહું છું. ભિત્તિ તથા વત્તિકાભ્રમણી એક એક ભાગની કરવી અને પૂર્વમાને એટલે તલમાન બાર ભાગનું બાહ્યપંક્તિ પ્રમાણે કરવું. હવે લક્ષણાન્વિત શિખરનું સ્વરૂપ કહું છું. ૧૬૫, ૧૬૬.
श्रीवत्सद्वयिका कार्या कोणमध्ये व्यवस्थिता ॥ चानुगे शृङ्गमेकं तु तदूबें तिलकं न्यसेत् ॥१६७॥ भद्रे च रथिका कार्या गुरुद्वयसमन्विता ॥ प्रत्यंगञ्च तथा कार्य कर्णस्य वामदक्षिणे ॥१६८॥ तदूर्वे मंजरी कार्या सर्वशोभासमन्विता ॥
रेखोर्चे भागचत्वारो ज्ञातव्यास्तु सदा बुधैः ॥१६९॥ કેણે બે શ્રીવત્સ ચઢાવવાં. પઢરે એક શંગ અને ઉપર તિલક ચઢાવવું. ભટ્ટ બે ઉરૂશંગ સાથે રથિકા કરવી અને કર્ણના વામદક્ષિણ ભાગે પ્રત્યંગ ચઢાવવું તથા તેના ઉપર સર્વ ભાયુક્ત મંજરી કરવી અને ચાર ભાગે રેખાએ ખેંચવી. ૧૭, ૧૬૮, ૧૬૯,
तलभाग२
(૧૫) સૌભાગ્ય પ્રાસાદ.
પંચદશ મેરૂ. ઈડક ૩૩, તિલક ૧૬.