SearchBrowseAboutContactDonate
Page Preview
Page 529
Loading...
Download File
Download File
Page Text
________________ મેૉંવિતિ પ્રાસાદ લક્ષણાધિકાર पोडश तिलकैश्चैव कूटाकारैः सुशोभनः ॥ अण्डकत्रयत्रिंशद्भिः सौभाग्यश्च प्रकीर्तितः ॥ १७० ॥ દમ રત્ન ] કૂદાકાર સુંદર સાળ તિલકે તથા તેત્રીસ ઇંડકે વડે સુશોભિત આ સૌભાગ્ય नाभनो भे३ प्रसाद लागुवो. १७० इतिश्री सौभाग्य प्रासाह, तक्ष लाग १२, 3 33, तिबs १६, पथदृश प्रासाह સુન્દર પ્રાસાદ–ષોડશ મેરૂ, सुन्दरश्च प्रवक्ष्यामि प्रासादं शुभलक्षणम् ॥ चतुरस्रीकृते क्षेत्रे द्वाविंशपदभाजिते ॥ १७१ ॥ હવે શુભ લક્ષણવાળે સુંદર નામને મેરૂ પ્રાસાદ કહુ છુ..ચારસ ક્ષેત્રમાં આવીસ ભાગ કરવા. ૧૭૧, भागत्रयं तु भद्रार्धं द्विभागेन विनिर्गतम् ॥ नंदिका भागमेकेन निर्गमेण तथा भवेत् ॥ १७२॥ चानुगञ्च त्रिभिर्भागैर्विस्तरे निर्गमेऽपि च ॥ नंदिका पूर्वमानेन कर्तव्या तु सदा बुधैः ॥ १७३॥ कोणं भागत्रयं कार्य स्थापयेच चतुर्दिशम् ॥ एवञ्च बाह्यपंक्तिश्च ज्ञातव्या सुविचक्षणैः ॥१७४॥ 3८3 ભદ્રા ભાગ ત્રણ અને નીકારે બે ભાગ કરવુ, નદિકા ભાગ એક, પઢરા ભાગ ત્રણ, ખીજી નદિકા ભાગ એક અને કોણ ભાગ ત્રણ સમદલ કરવે. આ પ્રમાણે ચારે દિશામાં સ્થાપના કરવી. વિચક્ષણ પુરૂષાએ ઉપર પ્રમાણે બાહ્ય પક્તિનું સ્વરૂપ वु १७२, १७३, ५७४. भित्तिश्च द्विपदा कार्या द्विपदा च भ्रमन्तिका ॥ रेखोर्ध्वं दशभिर्भागैस्तदूर्ध्वे शिखरं स्मृतम् ॥ १७५ ॥ ભિત્તિ ભાગ છે અને ભ્રમણી ભાગ એની કરવી તથા રેખાનુ તલમાન દશ ભાગે કરી તેના ઉપર શિખર કરવું. ૧૭પ. कोणमध्ये तु कर्तव्या श्रीवत्सत्रयकल्पना ॥ चानुगे द्वयशृङ्गश्च ज्ञातव्यं तिलकं तथा ॥१७६॥
SR No.008441
Book TitleShilpratnakar
Original Sutra AuthorN/A
AuthorNarmadashankar Muljibhai Sompura
PublisherNarmadashankar Muljibhai Sompura
Publication Year
Total Pages824
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy