SearchBrowseAboutContactDonate
Page Preview
Page 527
Loading...
Download File
Download File
Page Text
________________ 3८१ पातका ॥ દશમ ર ] મર્યાદિવિંશતિ પ્રાસાદ લક્ષણાધિકાર. तर्वे मंजरी कार्या पद्माकारा सुवर्तिका ॥ रेखोर्ध्वमष्टभागैश्च कर्तव्यं तु सदा बुधैः ॥१६०॥ કણે શ્રીવત્સ, કેશરી અને સર્વતોભદ્રા એ ત્રણ ઈંગ ચઢાવવાં. પહેરે અને નંદિકાએ ત્રણત્રણ તિલક કરવાં તથા ભદ્ર રથિકા તેમજ ત્રણ ઉરૂગે ચઢાવવા અને તેના ઉપર પાકારે સુવર્તુલા મંજરી કરવી. રેખાઓની વર્તાના આઠ मागे मेयवी. १५८, १५८, १६०. षट्पञ्चाशत्तिलकैश्च मंदिरतिलकः स्मृतः॥ त्र्यधिकैः सप्ततिभिश्च ह्यण्डकैः सुविभूषितः ॥१६१॥ છપ્પન તિલક અને તેર ઈડકે વડે ભાયમાન થએલે આ મંદિર નામને प्रासाहतवा. १६१. ઈતિશ્રી મંદિરતિલક પ્રાસાદ, તલ ભાગ ૨૮, ઈડક ૭૩, તિલક પ૬, ચતુર્દશ પ્રાસાદ, સૌભાગ્ય પ્રાસાદ-પચદશ મેરૂ. शृणु वत्स प्रवक्ष्यामि सौभाग्यं लक्षणान्वितम् ॥ प्रासादं कारयेद्यस्तु सौभाग्यं लभते सदा ॥१६॥ હે વત્સ! હવે લક્ષણયુક્ત સૌભાગ્ય પ્રાસાદ કહું છું તે શ્રવણ કર. જે આ પ્રાસાદ કરાવે છે તે સર્વદા સૌભાગ્યને પામે છે. ૧૬૨. चतुरस्रीकृते क्षेत्रे दिवाकरविभाजिते ॥ भागद्वयं तु भद्रार्धं पदमेकं च निर्गमे ॥१३॥ प्रतिरथं द्विभागैश्च निर्गमेण तु तत्समम् ।। कोणं भागद्वयं कार्य स्थापयेच्च चतुर्दिशम् ॥१६४॥ ચેરસ ક્ષેત્રમાં બાર ભાગ કરી ભદ્રાઈ ભાગ છે અને નકારે ભાગ એક કરવું. પ્રતિરથ ભાગ બે અને કોણ ભાગ બે સમદલ કરે. આ પ્રમાણે ચારે દિશામાં व्यवस्था ४२वी. १९३, १६४. एषा च बाह्यपंक्तिस्तु मध्यपंक्तिश्च कथ्यते ॥ भित्तिर्भागेन कर्तव्या भागैकेन च वर्तिका ॥१६॥ मध्ये प्रासादकं कार्य पदना पदसंख्यया ॥ अथातः शिखरं वक्ष्ये स्वरूपं लक्षणान्वितम् ॥१६६॥
SR No.008441
Book TitleShilpratnakar
Original Sutra AuthorN/A
AuthorNarmadashankar Muljibhai Sompura
PublisherNarmadashankar Muljibhai Sompura
Publication Year
Total Pages824
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy