________________
3८०
શિલ્ય રત્નાકર
[शमन एतच बाह्यपंक्त्यास्तु मध्यपंक्तिश्च कथ्यते ॥ प्रासादं स्थापयेत्तत्र भजेद् द्वादशभिः पदैः ॥१५६॥ पूर्वमानेन कर्तव्यं सूत्रयेल्लक्षणान्वितम् ॥
तदूचे शिखरं कार्यं सर्वशोभासमन्वितम् ॥१५७॥
આ બાહ્ય બહારની) પક્તિનું માન જાણવું. હવે મધ્યપંક્તિનું માન કહું છું. અંદરની પંક્તિના બાર ભાગ કરી પ્રાસાદ સ્થાપ અને પૂર્વમાને એટલે ભિત્તિ તથા ભ્રમણું લક્ષણયુક્ત કરી તેના ઉપર સર્વ શોભા વડે અલંકૃત થએલું શિખર કરવું. १५६, १५७.
श्रीवत्सः केशरी चैव सर्वतोभद्रमेव च ॥ एतानि त्रयशृङ्गाणि कोंचे तु प्रदापयेत् ॥१५८॥ चानुगे तिलकत्रीणि वितिलका च नंदिका ॥ भद्रे च रथिका कार्या झुरुत्रयसमन्विता ॥१५९॥
तल भाग२०
(१४)माहिति प्रासा.
यतुश भे३. 1 ७3, तिस ५६.