________________
દશમ રત્ન ]
મેરિવિંશતિ પ્રાસાદ લક્ષણાધિકાર
૩૭૦
तल भाग३४
(૧૩) ચંદ્રશેખર
પ્રાસાદ. ત્રદશ મેરૂ. ઈ. ૧૦૯, તિ. ૯૨.
મંદિરતિલક પ્રાસાદ-ચતુર્દશ મેરૂ शृणु वत्स प्रवक्ष्यामि मंदिरतिलकं शुभम् ॥
चतुरस्रीकृते क्षेत्रे चाष्टाविंशतिभाजिते ॥१५३॥ હે વત્સ! હવે શુભ મંદિરતિલક પ્રાસાદ કહું છું તે શ્રવણ કર. ચોરસ ક્ષેત્રમાં અઠ્ઠાવીસ ભાગ કરવા. ૧૫૩.
भद्रार्धश्च चतुष्पादं द्विपदेन विनिर्गतम् ॥ नंदिका द्विपदा कार्या निर्गमेण तथैव च ॥१५४॥ चानुगं भागचत्वारि निर्गमे विस्तरेऽपि च ॥
कोणञ्च पदचत्वारि कर्तव्यं च चतुर्दिशम् ॥१५॥ ભદ્રાર્ધ ભાગ ચાર અને નકારે ભાગ બેન કરવું. નાદિકા ભાગ છે, પઢરે ભાગ ચાર તથા કેણુ ભાગ ચારને સમદલ કરે. આ પ્રમાણે ચારે દિશામાં વ્યવસ્થા કરવી. ૧૫૪, ૧૫૫.