________________
૩૭૮
શિલ્પ રત્નાકર
[ દશમ રત્ન
दशभागैर्विभक्ते तु मध्यप्रासादकल्पना ॥
तदूर्ध्वं शिखरं वत्स पद्माकारं सुशोभनम् ॥१४७।। બુદ્ધિમાનેએ અંદરની પક્તિનું સ્વરૂપમાન સર્વદા નીચે પ્રમાણે જાણવું. ભિત્તિ ભાગ અઢી અને બ્રમણ ભાગ અઢીની કરવી. અંદરના પ્રાસાદનું તલમાન દશ ભાગનું કરી તેના ઉપર પદ્માકાર સુભિત શિખર કરવું. ૧૪૬, ૧૪૭.
कर्णे शृङ्गत्रयं कार्यमूर्ध्वं च तिलकं न्यसेत् ॥ चानुगे च द्वयं शृङ्गं द्वयशृङ्गा तु नाटिका ॥१४८॥ ऊचे द्वितिलकं दाप्यं कूटाकारं सुवर्णिकम् ॥ नंदिकाशृङ्गमेकं तु भद्रस्य वामदक्षिणे ॥१४॥ भद्रे च रथिका कार्या उरुशृङ्गचतुष्टयम् ॥
प्रत्यंगाश्च प्रदातव्या उरोश्च वामदक्षिणे ॥१५०॥ કેણે ત્રણ શંગ અને એક તિલક કરવું. પઢરે બે ઈંગ કરવાં. નાટિકા (બે નાની નંદિકા)એ બે બે ઇંગ ચઢાવવાં, માટી નાદિકાએ અને ભદ્રની વામદક્ષિણે એક એક શંગ ચઢાવવું અને આ બધાં અંગે ઉપર બે બે તિલક કરવાં તથા ભટ્ટે દોઢિયે. અને ચાર ઉરૂગ કરવાં તથા ભદ્રના ખૂણે એક તિલક કરવું અને ઉરૂગની વામદક્ષિણ બાજુએ પ્રત્યંગ ચઢાવવાં. ૧૪૮, ૧૪૯, ૧૫૦.
रेखोर्ध्व द्वादशैर्भागैः कर्तव्यश्च विचक्षणैः ॥
पताकामर्कटीदण्डान् पूर्वमानेन कारयेत् ॥१५१॥
બુદ્ધિમાનેએ ઉપરની રેખાઓ બાર (૧૨) ભાગે છોડવી અને પતાકા, મટી તથા દંડ પૂર્વમાને કરવા. ૧૫૧
द्वयनवतिभिश्चैव तिलकैश्च विभूषितः ॥
नवोत्तरशताण्डैश्च प्रासादश्चन्द्रशेखरः ॥१५२॥ બાણું તિલકે તથા એક નવ ઈડ વડે શેભાયમાન આ ચંદ્રશેખર નામને મેરૂ પ્રાસાદ જાણું. ૧૫ર. ઈતિશ્રી ચંદ્રશેખર પ્રાસાદ, તલ ભાગ ૩૪, ઈડક ૧૦૯, તિલક ૯૨, દશ પ્રાસાદ.