________________
દશમ રત્ન ] મર્યાદિવિંશતિ પ્રાસાદ લક્ષણાધિકાર.
७७ ચઢાવવાં તથા કર્ણની વામદક્ષિણ બાજુએ પ્રત્યંગ કરવું. રેખાઓની ગોળાઈ છ ભાગે છોડવી. આ પ્રમાણે બુદ્ધિશાળી શિલ્પીઓએ શિખરમાન સર્વદા જાણવું. १३८, १३८, १४०.
चतुरशीतिभिश्चैव तिलकैस्तु विभूषितः ॥
अण्डकैरेकविंशैस्तु तिलकाख्यः प्रकीर्तितः ॥१४१॥ ચાર્યાશી તિલકે અને એકવીસ ઈડકે વડે શોભાયમાન આ તિલક નામને મેરૂ પ્રાસાદ જાણે. ૧૪૧. ઈતિશ્રી તિલક પ્રાસાદ, તલ ભાગ ૧૮, ઈડક ૨૧, તિલક ૮૪, દ્વાદશ પ્રાસાદ.
ચન્દ્રશેખર પ્રાસાદ-દશ મેરૂ शृणु वत्स प्रवक्ष्यामि चन्द्रशेखरलक्षणम् ॥
चतुरस्त्रीकृते क्षेत्रे चतुस्त्रिंशद्विभाजिते ॥१४२॥ હે વત્સ ! હવે ચંદ્રશેખર પ્રાસાદનું લક્ષણ કહું છું તે શ્રવણ કરે. ચેરસ ક્ષેત્રમાં ચેત્રીસ ભાગ કરવા. ૧૪૨.
भद्रार्ध पञ्चभिः कार्य पदैकेन विनिर्गतम् ॥ पल्लवीपदमेकेन निर्गमेण तथैव च ॥१४३॥ द्वितीया द्विपदा ज्ञेया निर्गमेण तथैव च ॥ चानुगं तु चतुर्भागं पदमध्या तु पल्लवी ॥१४४॥ निर्गमेण पदा वत्स कर्तव्या तु सदा बुधैः ॥ कोणं समदलं कार्य भागचत्वारि कल्पयेत् ॥१४॥ अतोऽष्टदलमध्याच्च पल्लवी पदशोभिता ।
एतद् वै बाह्यपंक्त्यां तु स्थापयेच विचक्षणः ॥१४५॥ ભદ્રા ભાગ પાંચ અને નકારે ભાગ એક કરવું.પલવીનંદિકા ભાગ એક તથા બીજી નંદિકા ભાગ બે સમદલ કરવી. પઢરે ભાગ ચાર અને એક ભાગ નીકારે કરે. ત્રીજી નંદિકા ભાગ એક તથા કર્ણ ભાગ ચાર આ બધાં અંગે સમદલ કરવાં. આ પ્રમાણે બહારની પંક્તિમાન ચારે દિશામાં કરવું. ૧૪૩, ૧૪૮, ૧૪૫.
मध्यपंक्त्युद्भवे वत्स ज्ञातव्यं तु सदा बुधैः ॥
भित्तिः सार्धद्वया ज्ञेया सार्धद्वया भ्रमन्तिका ॥१४६॥ ४८