________________
3७४
શિપ રત્નાકર
[शम न अ प्रासादकं कार्य दशभागैश्च पूर्वशः ॥
एवञ्च मध्यपंक्त्यां तु ततश्च शिखरं शृणु ॥१३७॥
બુદ્ધિમાનોએ ઉપરોક્ત માન બહારની પંક્તિનું જાણવું. ભિત્તિ દેઢ ભાગ તથા બ્રમણી દેઢ ભાગની કરવી અને પૂર્વવત્ દશ ભાગનું તલ કરવું. આ પ્રમાણે મધ્ય પંક્તિનું માન જાણવું. હવે શિખરનું લક્ષણ શ્રવણ કર. ૧૩૬, ૧૩૭.
वितिलकं तथा कोणे त्रितिलकं तु चानुगे । नंदिकाः पदिकाः सर्वास्तिलकद्वयभूषणाः ॥१३८॥ भद्रे च रथिका चित्रा छुरुत्रयसमन्विता ॥ प्रत्यंगश्चैव कर्तव्यं कर्णस्य वामदक्षिणे ॥१३९॥ रेखोवं चैव षड्भागैः कर्तव्यं तु सदा बुधैः ॥
एवं च शिखरे मानं ज्ञातव्यं सर्वदा शुभम् ॥१४०॥ કોણ તથા પહેરે ત્રણત્રણ તિલક કરવાં અને એક એક ભાગની બધી નંદિકાઓ બે બે તિલકનાં આભૂષણોવાળી કરવી. ભટ્ટે દોઢિયે અને ત્રણ ઉરશગે
तलभाग१०
(१२)ति प्रास
वश मे३. /* २१, निब ८४.