________________
३७५
દશમ રત્ન 3 મેદવિ શતિ પ્રસાદ લક્ષણાધિકાર
रेखोर्ध्व द्वादशै गैः कर्तव्यं तु सदा बुधैः ॥
पूर्वमानेन कर्तव्यं रेखोवं तु विचक्षणैः ॥१३०॥ બુદ્ધિશાળી પુરૂષએ પાયાની રેખા બાર (૧૨) ભાગે છેડવી અર્થાત્ પૂર્વમાનાનુસાર રેખાએ ખેંચવી. ૧૩૦.
षत्रिंशतिशतसंख्यैर्तिलकैस्तु विभूषितः ॥
शतकपश्चचत्वारिंशदण्डैस्तुः गिरिः स्मृतः ॥१३॥
એક છત્રીસ તિલકે અને એક પીસતાળીસ ઈડ વડે ભાયમાન આ ગિરિ પ્રાસાદ જાણ. ૧૧. ઈતિશ્રી ગિરિ પ્રાસાદ, તલ ભાગ ૩૨, ઈ ડક ૧૪૫, તિલક ૧૩૬, એકાદશ પ્રાસાદ.
તિલક પ્રાસાદ-દ્વાદશ મેરૂ. तिलकन्तु प्रवक्ष्यामि यथावदनुपूर्वशः ॥ .
चतुरस्रीकृते क्षेत्रे चाष्टादश विभाजिते ॥१३२॥ હવે તિલક પ્રાસાદનું સ્વરૂપ લક્ષણ કહું છું. સમરસ ક્ષેત્રમાં અઢાર भाग ४२१६.१३२.
भद्रार्धं द्विपदं वत्स पदैकेन विनिर्गतम् ॥ नंदिकाभागमेकेन निर्गमेण च तत्समा ॥१३३॥ पल्लवी पदमात्रेण निर्गमेण तथैव च ॥ चानुगं तु द्विभागैश्च निर्गमेण तथैव हि ॥१३४॥ नंदिकाभागमेकेन विस्तरे निर्गमेऽपि च ॥
कोणं भागद्वयं वत्स स्थापयेच दिशासु वै ॥१३५॥ ભદ્રાઈ ભાગ છે અને નકારે ભાગ એક કરવું. નંદિક ભાગ એક, બીજી નંદિકા ભાગ એક, પઢો ભાગ બે, ત્રીજી નંદિકા ભાગ એક અને કણ ભાગ છે, આ બધાં અંગે સમદલ કરવા અને ચારે દિશાએ સ્થાપવાં. ૧૩૩, ૧૩૪, ૧૩૫.
एतत्तु बाह्यपंक्त्यां वै ज्ञातव्यञ्च सदा बुधैः ॥ भित्तिः सार्धविभागेन सार्धभागा भ्रमन्तिका ॥१३६॥