________________
૩૭૪
શિ૯૫ રત્નાકર
[ દશમ રન कोणे च शृङ्गचत्वारि कर्तव्यानि सदा बुधैः ॥ વિવાદ સર્વાસિત્રમૂજઃ ફરવા चानुगे त्रयशृङ्गं तु तिलकञ्च तथोपरि ॥ द्वितीये चानुगे वत्स शृङ्गचत्वारि कल्पयेत् ॥१२७॥ तृतीये त्रयशृङ्गश्च तिलकश्चैव दापयेत् ॥ भद्रे च रथिका कार्या गुरुचत्वारि कल्पयेत् ॥१२८॥ प्रत्यङ्गाश्च प्रदातव्या उरोश्च वामदक्षिणे ॥
तदूधै मंजरी कार्या पद्मिका चैव वर्तिका ॥१२९॥ સર્વદા બુદ્ધિમાનોએ કેણ ઉપર ચાર શગ કરવાં તથા એકએક ભાગની બધી નંદિકાએ ત્રણ ત્રણ તિલકથી વિભૂષિત કરવી. પહેલે પહેરે ત્રણ રંગ અને તિલક કરવું. બીજે પઢરે ચાર શંગ, ત્રીજે ત્રણ શગ અને એક તિલક કરવું. ભદ્ર દોઢિયે અને ચાર ઉરશંગે ચઢાવવાં તથા ઉરૂગની વામદક્ષિણ બાજુએ પ્રત્યંગે કરવાં. કેણે અને પહેલે પઢરે બે બે તથા ભદ્રના ખૂણે એક તિલક એટલે મંજરી કરવી. તે પકેશના રૂપમાં વર્તુલાકારની કરવી. ૧૨૬, ૧૨૭, ૧૨૮, ૧૨૯.
तरूभाग २
(૧૧) ગિરિપ્રાસાદ.
એકાદશ મેરૂ. ઈંડક ૧૪૫, તિલક ૧૩૬.