________________
દાસ રત્ન ]
મેર્વાદ્ધિવિ’શતિ પ્રાસાદ લક્ષણાધિકાર.
३७३
થએલા તથા વૈભવ અને મુક્તિને આપનારા આ મુક્તકણ નામના પ્રાસાદ જાણવા.
११७, ११८.
ઇતિશ્રી મુક્તકાણુ પ્રાસાદ, તલ ભાગ ૨૬, ઇડક ૧૨૫, તિલક ૨૦, દશમ પ્રાસાદ. ગિરિપ્રાસાદ–એકાદશ મેરૂ,
शृणु वत्स प्रवक्ष्यामि प्रासादं गिरिसंज्ञकम् ॥ गन्धर्वकिन्नरैः सेव्यं नानालक्षणलक्षितम् ॥ ११९ ॥
હે વત્સ ! ગધાં અને કિનરેએ સેવવા યોગ્ય અને નાના પ્રકારનાં લક્ષણૢાથી યુક્ત એવા ગિરિ નામના મેરૂ પ્રાસાદ કહુ છુ તે શ્રવણુ કર. ૧૧૯.
चतुरस्त्रीकृते क्षेत्रे द्वात्रिंशपदभाजिते ॥
भद्रा भागचत्वारो भागेकेन विनिर्गतम् ॥ १२० ॥ नंदिका पदमात्रेण निर्गमेण च तत्समा ॥ चानुगं द्विपदं ज्ञेयं निर्गमेण तथैव हि ॥ १२१ ॥ नंदिका भागमेकेन निर्गमेण च तत्समा ॥ प्रतिरथं द्विपदश्च निर्गमेण तु तत्समम् ॥ १२२॥ नंदिका पदमात्रेण पदैकेन विनिर्गता ॥ arai द्विपदं कार्यं निर्गमेण तथैव च ॥ १२३॥ पल्लवी भागमेकेन निर्गमेण तदर्धतः ॥ कोणं भागद्वयं कार्यं स्थापयेच दिशासु वै ॥ १२४॥
ચારસ ક્ષેત્રમાં ખત્રીસ ભાગ કરી ભદ્રાધ ભાગ ચાર અને નીકારે ભાગ એકનુ કરવું. નંદ્રિકા એક ભાગ, પઢો બે ભાગ, બીજી નદિકા એક ભાગ, પ્રતિરથ બે ભાગ, ત્રીજી નંદિકા એક ભાગ, જો યઢરો એ ભાગ; આ સવ અંગો સમદલ કરવાં. ચેાથી નંદિકા એક ભાગ અને નીકારે અર્ધા ભાગની કરવી તથા કેાણ બે ભાગને સમદલ १२. या प्रमाणे यतुर्हिशामा अगो स्थायवां. १२०, १२१, १२२, १२३, १२४.
एषा तु बालिका पंक्तिर्मध्यपंक्तिस्तु कथ्यते ॥ भित्तिर्भागद्वया कार्या भ्रमणी च द्विभागिका ॥ १२५ ॥
ઉપર પ્રમાણે બહારની પક્તિ કહી. હવે અંદરની પક્તિનું પ્રમાણુ કહીએ છીએ. ભિત્તિ ભાગ એ અને ભ્રમણી ભાગ એની કરવી. ૧૨૫.