________________
૨૭૨
શિલ્પ રત્નાકર
[ દશમ રત્ન प्रत्यंगास्तत्र दातव्याः कर्णस्य वामदक्षिणे ॥
ऊर्वे मंजरिका स्थाप्या सर्वशोभासमाकुला ॥११६॥ કેણે બે કેશરી ઈડકે અને ઉપર એક તિલક કરવું. બે ભાગવાળી બધી નાદિકાઓએ એક એક ઈંગ અને ઉપર તિલક કરવું. પઢરે કેશરી અને શ્રીવત્સનાં ઈડકે ચઢાવવાં. ભદ્ર વિચિત્ર દોઢિયે અને ત્રણ ઉરૂ કરવાં તથા કેણની વામદક્ષિણ બાજુએ પ્રત્યંગ ચઢાવવા અને તેના ઉપર સર્વ ભાયુક્ત મંજરિકા સ્થાપવી. ૧૧૪, ૧૧૫, ૧૧૬.
रेखोर्ध्व नवभागैश्च कार्य वत्स सुलक्षणम् ॥ विंशतितिलकैर्युक्तः कूटाकारैः सुशोभनः ॥११७॥ पञ्चविंशशतात्रैस्तु ह्यण्डकैश्च विभूषितः ॥
भुक्तिमुक्तिप्रदो ज्ञेयः प्रासादो मुक्तकोणकः ॥११८॥ રેખાના ઉપરના ભાગે નવ ભાગ કરી શિખરની રેખાઓ છોડવી. વસ તિલકથી સંયુક્ત, કૂટાકા વડે સુશોભિત અને એક પચીસ ઈડકેથી વિભૂષિત
तलभाग२६
}
(૧૦) મુક્તકણપ્રાસાદ,
દશમ મેરુ. ઈડક ૧૨૫, તિલક ૨૦.