SearchBrowseAboutContactDonate
Page Preview
Page 517
Loading...
Download File
Download File
Page Text
________________ 3७१ દશમ રત્ન ] મર્યાદિવિંશતિ પ્રાસાદ લક્ષણાધિકાર. ३७१ એક ચેસઠ તિલકે તથા બસે નવ ઈડકોથી વિભૂષિત થએલે આ ગંધમાદન પ્રાસાદ જાણો. ૧૦૮. ઇતિશ્રી ગંધમાદન પ્રાસાદ, તલ ભાગ ૩૬, ઈડક ૨૦૯, તિલક ૧૬૪, નવમ પ્રાસાદ. भु प्रासा-शम मे३. वर्तनां मुक्तकोणस्य शृणु वत्स यथाविधि ॥ चतुरस्त्रीकृते क्षेत्रे षड्विंशतिविभाजिते ॥१०९॥ હે વત્સ ! હવે મુક્તકણ પ્રાસાદની વર્તના કહું છું તે તું યથાવિધિ શ્રવણ કર. ચિરસ ક્ષેત્રમાં છવ્વીસ ભાગ કરવા. ૧૦૯. पदत्रयं च शाला पदैकेन विनिर्गतम् ॥ नंदिका द्विपदा ज्ञेया निर्गमेण च तत्समा ॥११॥ चानुगं त्रयभागैश्च निर्गमेण तथैव हि ॥ नंदिका द्विपदा कार्या तत्समा च विनिर्गता ॥११॥ कोणं पदत्रयं वत्स स्थापयेच दिशासु वै ॥ भित्तिः पदद्वया ज्ञेया द्विभागेन भ्रमन्तिका ॥११२।। ભદ્રાર્ધ ભાગ ત્રણ અને નકારે ભાગ એક કરવું. નંદિકા ભાગ બે, પઢો ભાગ ત્રણ, બીજી નંદિકા ભાગ છે અને કેણ ભાગ ત્રણ; આ બધાં અંગે સમદલ કરવાં. આ પ્રમાણે ચારે દિશાઓમાં સ્થાપના કરવી. ભિત્તિ ભાગ બે તથા બ્રમાણ ભાગ બની કરવી. ११०, १११, ११२. मध्ये प्रासादकं कार्य दशभागैश्च पूर्वतः ॥ तस्योर्चे शिखरं कार्य शोभनञ्च सदा बुधैः ॥११॥ સર્વદા બુદ્ધિમાનેએ પ્રાસાદના મધ્ય ભાગે પૂર્વ પ્રમાણે દશ ભાગનું તલ કરી ३५२ शमायुत शिष२ ४२५. ११3. केशरीद्वयकोणं तु तिलकमूर्ध्वमादिशेत् ॥ द्विपदा नंदिकाः सर्वाः शृङ्गोर्वे तिलकं न्यसेत् ॥११४॥ केशरी चैव श्रीवत्सः प्रतिकणे तथा भवेत् ॥ विचित्रा रथिका कार्या भद्रे वै स्यादुरुत्रयम् ॥११५॥
SR No.008441
Book TitleShilpratnakar
Original Sutra AuthorN/A
AuthorNarmadashankar Muljibhai Sompura
PublisherNarmadashankar Muljibhai Sompura
Publication Year
Total Pages824
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy