________________
૩૦
શિલ્પ રત્નાકર [[દશમ રત્ન अग्रपल्लविकायां तु तिलकं पूर्वमानतः ॥
पश्च वै शुरुशृङ्गाणि नंदिका तिलकद्वया ॥१०॥ કેણ ઉપર ત્રણ કેશરી ઈડકો ચઢાવવાં અને ઉપર તિલક કરવું. એક ભાગની બધી નંદિકાએ પાંચ પાંચ તિલકે સંયુક્ત કરવી. બે ભાગની બધી નંદિકાઓ ઉપર ચારચાર શગો અને ઉપર એક તિલક કરવું. પઢરે બે કેશરી અને ઉપર સુંદર મંજરી અર્થાત્ તિલક કરવાં. ભદ્ર પાંચ ઉશગે ચઢાવવાં અને ભદ્રની પાસેની નંદીએ બે તિલકે કરવાં. ૧૦૩, ૧૦૪, ૧૦૫ ૧૦૬.
त्रयोदशविभागैश्च रेखोर्ध्वं तत्र कारयेत् ॥
पूर्वमानप्रमाणेन ज्ञातव्यश्च सदा बुधैः ॥१०७॥ ઉપરની રેખાની ગળાઈ તેર ભાગે છોડવી અને બુદ્ધિમાન શિલ્પીઓએ પૂર્વ માન પ્રમાણે શિખરનું સ્વરૂપલક્ષણ જાણવું. ૧૦૭.
चतुष्पष्टिशतैश्चैव तिलकैस्तु विभूषितः ॥ नवाधिकद्विशताण्डैः प्रासादो गंधमादनः ॥१०॥
तल भाग३६
(૯) ગંધમાદન પ્રાસાદ.
નવમ મેરૂ. ઈડક ૨૦૯, તિલક ૧૬૪,
-