________________
३६८
દશમ રત્ન] મર્યાદિવિંશતિ પ્રાસાદ લક્ષણાધિકાર
द्वितीया च द्विभागैस्तु निर्गमे च प्रकीर्तिता ॥ पल्लवीभागमेकेन निर्गमे स्यात्तथैव च ॥९८॥ कोणं च भागचत्वारः स्थापयेच दिशासु वै ॥
बाह्यपंक्तिश्च संस्थाप्या मध्यपंक्तिश्च कथ्यते ॥१९॥ ચેરસ ક્ષેત્રમાં છત્રીસ ભાગ કરી ભદ્રાઈ ભાગ ચાર અને નકારે બે ભાગ કરવું. નંદિકા ભાગ એક, બીજી નંદિકા ભાગ એક, પઢો ભાગ ચાર, ત્રીજી નાદિકા ભાગ એક, જેથી નંદિક ભાગ છે, પાંચમી નંદિકા. ભાગ એક તથા કેણુ ભાગ ચાર; આ બધાં અંગે નીકારે સમદલ કરવાં. આ પ્રમાણે ચારે દિશાઓમાં વ્યવસ્થા કરવી. આ બહારની પંક્તિનું માન કહ્યું. હવે અંદરની પંક્તિનું પ્રમાણુ કહું છું. ૯૫, , ८७, ८८, ८६.
भित्तिः सार्धद्वया कार्या सार्धत्रया भ्रमन्तिका ॥
मध्ये प्रासादकं कार्य विभज्य दशभागकैः ॥१०॥ ભિત્તિ ભાગ અઢી તથા ભ્રમણી ભાગ સાડા ત્રણની કરવી અને મધ્ય પ્રાસાદનું तल ४० (१०) लागनु ४२. १००.
कोणं भागद्वयं कुर्यात् सार्धभागेन चानुगम् ॥ भद्रार्ध सार्धभागेन स्थापयेच दिशासु वै ॥१०॥ मध्ये पंक्तिस्तु विख्याता ऊर्ध्वपंक्तिस्तु कथ्यते ॥
अत अवं तु शिखरं ज्ञातव्यश्च सदा बुधैः ॥१०२॥ ઉપર બતાવેલા દશ ભાગમાં કોણ ભાગ છે, પઢો ભાગ દેઢ અને ભદ્રાધે ભાગ દેહનું કરવું. એ પ્રમાણે ચારે દિશામાં વ્યવસ્થા કરવી. ઉપર પ્રમાણે મધ્યપક્તિનું પ્રમાણ કહ્યું. હવે ઉર્ધ્વ પક્તિનું પ્રમાણ કહું છું. એની ઉપર શિખરનું માન સર્વદા ડાહ્યા પુરૂષોએ જાણી લેવું. ૧૦૧, ૧૦૨.
केशरीत्रयकोणं तु ऊर्वे च तिलकं न्यसेत् ॥ पल्लवीपदमात्राश्च पञ्चतिलकभूषिताः ॥१०३॥ द्विपदानंदिकायाश्च शृङ्गचत्वारि कल्पयेत् ॥ तदूधै तिलकं कार्य कूटाकारं सुशोभनम् ॥१०४॥ चानुगे च ततो वत्स केशरीद्वयकल्पना ॥ तदूर्वे मंजरी कार्या सर्वलक्षणसंयुता ॥१०॥