________________
ઉપર
શિલ્પ રત્નાકર
[દશમ રત્ન ભદ્રા ભાગ આઠ અને નકારે ભાગ છનું કરવું તેમજ ભદ્ર શેખ તથા દેઢિઓ અને પાંચ ઉરૂશુગ ચઢાવવાં. ૧૦.
सर्वतोभद्रनंदीशौ प्रासादः पृथिवीजयः ॥
उपर्युपरि संस्थाप्याः कोणमध्ये व्यवस्थिताः ॥११॥ કોણે સર્વતોભદ્ર, નંદીશ અને પૃથિવીજય પ્રાસાદનાં કમ અનુક્રમે ઉપર ઉપર ચઢાવવાં. સર્વતે ભદ્ર ઈડક ૯, નંદીશ ઠંડક ૨૧ અને પૃથિવીજય દંડક ૪૯ ને જાણ. ૧૧.
केशरी सर्वतोभद्रो नंदिशालस्तृतीयकः ॥
चानुगोपरि दातव्याः क्रमत्रयं च कल्पयेत् ॥१२॥ કર્ણના સમભાગી પઢરે કેશરી, સર્વતૈભદ્ર અને નંદિશાલના ક્રમ ચઢાવવાં. કેશરી ઠંડક પ અને નંદિશાલ ઠંડક ૧૭ ને જાણે. ૧૨.
केशरी केशरी चैव श्रीवत्सश्च श्रीवत्सकः ॥
प्रतिपूर्वेषु निर्दिष्टा भद्रस्य वामदक्षिणे ॥१३॥ ભદ્રની વામદક્ષિણ બાજુની નાદિકાઓ ઉપર કેશરી, કેશરી, શ્રીવત્સ અને શ્રીવત્સનાં ઈંડકો ચઢાવવાં. શ્રીવત્સ એક ઇંડકને જાણ. ૧૩.
केशरी केशरी चैव श्रीवत्सश्च श्रीवत्सकः ॥
स्थापयेच्च तथा वत्स कोणस्य वामदक्षिणे ॥१४॥ હે વત્સ! કેણની વામદક્ષિણ બાજુએ આવેલી નંદિકાઓ ઉપર કેશરી, કેશરી, શ્રીવત્સ અને શ્રીવત્સનાં ઈંડ ચઢાવવાં. ૧૪.
नंदिकाः षड् विख्याताः षट्क्रमाच व्यवस्थिताः ॥ श्रीवत्सास्तत्र निर्दिष्टाः प्रतिकर्णस्य दक्षिणे ॥ श्रीवत्सास्तत्र कर्तव्या नान्यथा कारयेद् बुधः ॥
भद्रे च नासिका कार्या श्रीवत्सस्तत्र निर्मितः ॥१५॥ કોણ અને ભદ્રની વચ્ચે નાની મોટી મળી કુલ છ નદિકાએ કરેલી છે. તે બધી નંદિકાઓ ઉપર ઉપરોક્ત લોકો પ્રમાણે કેશરી કેશરી, શ્રીવત્સ અને શ્રીવત્સનાં ઈન્ડકે ચઢાવવાનો કહ્યાં છે. પરંતુ વિશેષતા એટલી જાણવી કે પ્રત્યેક પ્રતિકર્ણના