SearchBrowseAboutContactDonate
Page Preview
Page 496
Loading...
Download File
Download File
Page Text
________________ दशमं रत्नम् । अथ मेर्वादिविंशतिप्रासादलक्षणाधिकारः । श्रीमेर्वादि विंशतिप्रासाद । જ્યેષ્ઠે મેરૂ પ્રાસાદ્–પ્રથમ મેરૂ अथातः संप्रवक्ष्यामि ज्येष्ठप्रासादवर्तनाम् ॥ चतुरस्त्रीकृते क्षेत्रे द्विसप्ततिविभाजिते ॥१॥ હવે જ્યેષ્ઠ મેરૂ પ્રાસાદનું લક્ષણ કહું છું. સમચોરસ ક્ષેત્ર કરી તેને ખોતેર ભાગેાથી વિભાજિત કરવું અર્થાત્ ચેારસ ક્ષેત્રમાં તેર ભાગ કરવા. ૧. भित्तिच साचत्वारः सार्धसूर्या भ्रमन्तिका ॥ युक्तोक्तभागमानेन मध्यप्रासादवर्त्तना ||२|| બિત્તિ સાડા ચાર ભાગની તથા ભ્રમણી સાડા ચાર ભાગની કરવી. ઉક્ત ભાગમાને પ્રાસાદના અંદરની ફરતી ભ્રમણી અને ભિત્તિમાન યેજવુ. ૨. દ્વિતીય પ્રાસાદ કલ્પના. चतुरस्रीकृतं क्षेत्रं दशधा भाजयेत्पुनः । भ्रमणभागमेकेन भागैकेन च भित्तयः ॥३॥ ફ્રી સમચોરસ ક્ષેત્રને દશ ભાગે ભાગવુ અને ભ્રમણી તથા ભિત્તિએ એકએક लागनी ४२वी 3. कोणं भागद्वयं प्रोक्तं प्रतिरथं सार्धंशकम् ॥ भद्रं भागत्रयं कार्य चतुर्दिक्षु व्यवस्थितम् ||४|| કાણ ભાગ છે, પ્રતિરથ ભાગ દોઢ અને આખું ભદ્ર ભાગ ત્રણનું કરવું. આ પ્રમાણે દસાઇ તલ ભ્રમણીની અંદર કરવાની વ્યવસ્થા ચારે દિશામાં કરવી. ૪.
SR No.008441
Book TitleShilpratnakar
Original Sutra AuthorN/A
AuthorNarmadashankar Muljibhai Sompura
PublisherNarmadashankar Muljibhai Sompura
Publication Year
Total Pages824
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy