________________
નવમ ન ] વૈરાજ્યાદિ પ્રાસાદ લક્ષણાધિકાર
૩૪૯ वैराज्यप्रमुखा यत्र नागरा ब्रह्मणोदिताः ॥
वल्लभाः सर्वदेवानां शिवस्यापि विशेषतः ॥६॥ इतिश्रीवास्तुशास्त्रे शिल्पशास्त्रिश्रीमूलजीसुतनर्मदाशङ्करसोमपुराविरचिते शिल्परत्नाकरे वैराज्यादिपञ्चविंशतिप्रासादलक्षणाधिकारे गुर्जरभाषायां नवमं रत्नं समाप्तम् ।।।
બ્રહ્મદેવે કહેલા રાજ્ય પ્રમુખ નાગરાદિ પ્રાસાદે સર્વ દેવતાઓને પ્રિય છે અને વિશેષ કરીને શિવને વધારે પ્રિય છે. ૬૭.
ઇતિશ્રી મરૂપ્રસાદ પંચવિંશતિ, ઈડક ૯૭. ઇતિશ્રી વાસ્તુશાસ્ત્રમાં શિલ્પશાસ્ત્રી શ્રીયુત્ નર્મદાશંકર મૂલજીભાઈ સેમપુરા રચિત શિલ્પરત્નાકર નામના ગ્રંથનું રાજ્યાદિ પચવિંશતિ
પ્રાસાદ લક્ષણધિકાર નામનું નવમું રત્ન સંપૂર્ણ