SearchBrowseAboutContactDonate
Page Preview
Page 491
Loading...
Download File
Download File
Page Text
________________ નવમ રત્ન ] વૈરાજ્યાગ્નિ પ્રાસાદ લક્ષણાધિકાર ૩૪૫ ગભારા છ અથવા સાત ભાગને કરવા કહ્યું, પ્રતિરથે અને ભદ્રે એ એ શૃંગા ચઢાવવાં. રથે અને ઉપરથે તિલક કરવુ. રથે પ્રત્ય`ગ ચઢાવવુ' અને ભદ્રે ગેાખ કરવા. આ મહીધર નામને પ્રાસાદ જાણવો. ૫૮, ૫૯. ઇતિશ્રી મહીધરપ્રાસાદ સદેશ, તલ ભાગ ૧૦, ઇંડક ૪૧, તિલક ૧૬. (૧૮) કૈલાસપ્રાસાદ-નવાંગ—દ્વતીય પ્રાસાદ. भद्रे शृङ्गं तृतीयश्च कैलासश्च तदोच्यते ॥ ભદ્રે એક ત્રીજું ઉશૃગ ચઢાવવાથી કૈલાસ નામના પ્રાસાદ જાણવા. ઇતિશ્રી કૈલાસપ્રાસાદ અષ્ટાદશ, ઈંડક ૪૫, તિલક ૧૬. ( ૧૯ ) નવમાલ્યપ્રાસાદ–નવાંગતૃતીય પ્રાસાદ. भद्रे त्यक्त्वा रथे शृङ्गं नवमाल्यः स उच्यते ॥ ६०॥ ભદ્રેથી એક ઉરૂશૃગ ઉતારી રચે એક 'ગ ચઢાવવાથી નવમાલ્ય નામના પ્રાસાદ થાય છે. ૬૦. ઇતિશ્રી નવમાલ્યપ્રાસાદ એકે નવિશતિ, ઇડક ૪૯, તિલક ૮. (૨૦) ગંધમાદનપ્રાસાદુંનવાંગ-ચતુ પ્રાસાદ. तथा भद्रे पुनर्दद्यात् स भेवद् गंधमादनः ॥ તથા ફરી ભદ્રે એક ઉરૂશંગ ચઢાવવાથી ગંધમાદન નામના પ્રાસાદ થાય છે. ઇતિશ્રી ગધમાદનપ્રાસાદ વિશતિ, ઈંડક ૫૩, તિલક ૮. (૨૧) સર્વાંગસુંદરપ્રાસાદનવાંગ-પંચમ પ્રાસાદ. त्यक्त्वा भद्रे रथे शृङ्गं सर्वाङ्गसुंदरस्तथा ॥ ६१॥ ભદ્રેથી એક ઉરૂશંગ કાઢી ઉપરથે એક શૃગ ચઢાવવાથી સર્વાંગસુ’દર નામના પ્રાસાદ થાય છે. ૬૧. ૪૪ ઇતિશ્રી સર્વાંગસુંદર પ્રાસાદ એકવિ‘શતિ, ઈંડક પણ, તિલક ૧૬. ( ૨૨ ) વિજયાનન્દપ્રાસાદ-નવાંગ-ષષ્ઠ પ્રાસાદ. भद्रे दद्यात् पुनः शृङ्गं विजयानन्दसंज्ञकः ॥
SR No.008441
Book TitleShilpratnakar
Original Sutra AuthorN/A
AuthorNarmadashankar Muljibhai Sompura
PublisherNarmadashankar Muljibhai Sompura
Publication Year
Total Pages824
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy