________________
૩૪૪
શિલ્પ રત્નાકર
[ નવમ રત્ન (૧૫) લેકચવિજયપ્રાસાદ-સપ્તાંગ-પષ્ટ પ્રાસાદ. उपरथे द्वयं शृङ्गं कुर्याच तिलकं तथा ॥
त्रैलोक्यविजयो नाम प्रासादः सर्वकामदः ॥५४॥ ઉપર પ્રમાણે તલ કરી ઉપરથે બે શગે અને તિલક કરવાથી વિજય નામને પ્રાસાદ થાય છે, અને તે સર્વ કામનાઓને આપનાર છે. ૫૪.
ઈતિશ્રી ગેલેક્યવિજયપ્રાસાદ પંચદશ, ઈડક ૯૭, તિલક ૧૬. (૧૬) ક્ષિતિવલ્લભપ્રાસાદ-સાંગ-સસમ પ્રાસાદ. तद्रूपं तत्प्रमाणश्च कर्तव्यं क्षितिवल्लभे ॥
भद्रे शृङ्गं पुनर्दद्यान्नाम्ना वै क्षितिवल्लभः ॥१५॥ ક્ષિતિવલ્લભ પ્રાસાદનું પૂર્વવત્ રૂપ અને તલમાન કરી વિશેષમાં ભદ્ર એક ઉરૂશંગ ફરી ચઢાવવાથી ક્ષિતિવલ્લભ નામને પ્રાસાદ થાય છે. પપ. ઇતિશ્રી ક્ષિતિવલભપ્રાસાદ ડિશ, ઈંડક ૧૦૧, તિલક ૧૬.
ઇતિશ્રો સેમસંગ સપ્ત પ્રાસાદ,
અથ નવ નવ પ્રા . (૧૭) મહીધરપ્રાસાદ-નવાંગ–પ્રથમ પ્રાસાદ, महीधरं प्रवक्ष्येऽहं शतमूल विभाजितम् ॥ पदिकं च ततः कर्ण भद्रं द्विपदमिश्रितम् ॥५६॥ कर्णस्योभयपक्षे तु प्रतिरथानि च त्रयम् ॥
निर्गतानि समांशेन भागाध भद्रनिर्गमम् ॥१७॥ હવે મહીધર પ્રાસાદ કહું છું. ચોરસ ક્ષેત્રમાં દશ ભાગ કરી એક ભાગનો કર્ણ, આખું ભદ્ર ભાગ છે અને કર્ણના બને પડખે ત્રણ ત્રણ પ્રતિરથે એકએક ભાગના કરવા અને તે નીકારે સમદલ કરવા. ભદ્ર નકારે ભાગ અધું રાખવું. ૫૬, ૫૭.
षड्भागभाजितं गर्भ सप्तभागमथोच्यते ॥ कर्णे प्रतिरथे भद्रे द्वे द्वे शृङ्गे च कारयेत् ॥२८॥ रथोपरथे तिलकं प्रत्यङ्गश्च रथोपरि ॥ मतालम्बयुतं भद्रं महीधरश्च नामतः ॥१९॥