________________
૩૪૬ શિલ્પ, રત્નાકર
[ નવમ રત્ન ભદ્દે ફરી એક ઉરૂગ ચઢાવવાથી વિજયાનંદ નામને પ્રાસાદ થાય છે.
ઈતિશ્રી વિજયાનંદપ્રાસાદ દ્વાર્વિશતિ, ઈડક ૬૧, તિલક ૧૬. (૨૩) સર્વાગતિલકપ્રસાદ-નવાંગ-સપ્તમ પ્રાસાદ. मतालम्बयुतं भद्रमुरुशृङ्गं परित्यजेत् ॥१२॥ मतालंयोभयकर्णे शृङ्गाद्वयञ्च कारयेत् ॥
सर्वांगतिलको ज्ञेयः कर्तुः संतानभोगदः ॥६॥ ભદ્ર ગેખ કરે અને એક ઉરૂગ કાઢી નાખવું. ગેખના બન્ને કણે (ખૂણાઓએ) એક એક ઈંગ કરવું. આ સર્વાગતિલક નામને પ્રાસાદ જાણે. તે કર્તાને સંતાન અને વૈભવની સિદ્ધિ આપનારે છે. ૬૨, ૬૩.
ઈતિશ્રી સર્વાગતિલકપ્રસાદ ત્રિવિંશતિ, ઈડક ૬પ, તિલક ૧૬. (૨૪) મહાપ્રાસાદ નવાંગ-અષ્ટમ પ્રાસાદ. उरुशृङ्गं ततो दद्यान् मतालम्बसमन्वितम् ॥
महाभोगस्तदा नाम सर्वकामफलप्रदः ॥१४॥ મતલબ સહિત ભદ્રે ફરી એક ઉરૂગ ચઢાવવાથી મહાગ નામને પ્રાસાદ થાય છે અને તે સર્વ કામનાઓના ફળને આપનારે છે. ૬૪.
ઈતિશ્રી મહાપ્રાસાદ ચતુર્વિશતિ, ઈડક દ૯, તિલક ૧૬.
(૨૫) મેરૂપ્રસાદનવાંગ-નવમ પ્રાસાદ. कर्णप्रतिरथरथोपरथादिसमुद्भवः ॥
मेरुश्चापि समाख्यातः सर्वदेवैश्च संयुतः॥६५॥ કર્ણ, પ્રતિરથ, રથ અને ઉપરથાદિએ એક એક ગેની વૃદ્ધિ સહિત વર્તમાન મેરૂ પ્રાસાદ જાણો અને તે સમસ્ત દેવતાઓ વડે નિવાસ કરાએલે જાણ. ૬પ.
सर्वकाञ्चनमये मेरौ यत् पुनस्त्रिप्रदक्षिणैः ॥
शैले पक्केष्टके सप्त लभेत् पुण्यं समाधिकम् ॥६६॥ સુવર્ણમય મેરૂ પર્વતની ત્રણ પ્રદક્ષિણા કરવાથી જે ફળ મળે છે તેથી અધિક ફળ પત્થરના તથા પાકીઈટેના કરેલા મેરૂનામના પ્રાસાદની સાત પ્રદક્ષિણા કરવાથી મળે છે. ૬૬.