________________
પ્રથમ રત્ન ] આયાદિ અંગે વિચાર
૧૧ (૧) ધ્વજ, (૨) ધૂમ્ર, (૩) સિંહ, (5) ધાન, (૫) વૃષ, (૬) ખર, (૭) ગજ અને (૮) એ આઠ આય છે અને એ આઠ આ પૂર્વાદિ દિશાઓના કમથી અર્થાત્ પૂર્વ દિશામાં જાય, અગ્નિકોણમાં ધૂમ્રાય અને દક્ષિણ દિશામાં સિંહાય. એવી રીતે અનુક્રમથી આઠે દિશાએ સામસામા મુખ રાખી રહેલા જાણવા. ૩૫, ૩૬, ૩૭.
આય દેવાનાં સ્થાન. ध्वजो गजो वृषो सिंहः शस्यते सुरवेश्मनि ॥ મધમાન વધ્યા જુવાન યુવાવડ . ૨૮ कल्याणं कुरुते सिंहो नृपाणाश्च विशेषतः ॥ विप्रस्य च ध्वजो देयो वृषो वैश्यमुदाहृतः ॥३९॥ शूद्रस्य वै गजः प्रोक्तः सर्वकामफलप्रदः ॥ ध्वजे चैवार्थलाभश्च संतापो धूम्र एव च ॥४०॥ सिंहे च विपुलान् भोगान् कलहः शुनि वै भवेत् ॥ धनधान्यं वृषे चैव स्त्रीमरणं तु रासभे ॥४१॥ गजे भद्राणि पश्यति ध्वारेच मरणं ध्रुवम् ॥
स्वस्वस्थाने स्थिताः सर्वे सर्वदा शुभकारकाः ॥४२॥ દેવાલયમાં ધ્વજાય, વૃષાય અને ગજાય શ્રેષ્ઠ છે અને અધમ વર્ણના લોકોને ખરાય, ધ્યાક્ષાય, ધૂમ્રાય અને ધાનાય સુખકારી છે. સિંહાય રાજાઓના મહેલને વિષે વિશેષ સુખ આપનાર છે તથા બ્રાહ્મણના ઘર વિશે ધ્વજાય, વૈશ્યના ઘર વિષે વૃષાય અને શુદ્રના ઘર વિષે ગજાય આપે; એ પ્રમાણે ચારે વર્ણને પિતાપિતાના અધિકાર પ્રમાણે આયે આપવાથી સર્વ કામનાઓ પૂર્ણ કરે છે. ધ્વજાય સર્વ પ્રકારે અર્થ લાભ કરનાર છે. ધુમ્રાય સંતાપકારક છે. સિંહાય નાના પ્રકારના ભેગને આપનાર છે. વૃષાય ધન ધાન્ય આપનારે છે. ખરાય ઘરધણની સ્ત્રીનું મરણ કરનાર છે. ગજાય કલ્યાણપ્રદ છે અને ધ્યાક્ષાય ઘરધણીને નાશ કરે છે. માટે સ્થાનભ્રષ્ટ આય આપવા નહિ. પિતા પોતાના સ્થાનમાં રહેલા સર્વ આયે શુભકર્તા છે. ૩૮, ૩૯, ૪૦, ૪૧, ૪૨. ..
પ્રતિફળ આય આપવાથી થતા દે. सिंहे च स्वामिनो भक्षः श्वा पशृंश्चैव भक्षयेत् ॥ धूम्रायः पुत्रकं भक्षेत् ध्वाङ्क स्त्रीश्चैव भक्षयेत् ॥ ४३ ॥