SearchBrowseAboutContactDonate
Page Preview
Page 477
Loading...
Download File
Download File
Page Text
________________ नवमं रत्नम् । LUXE अथ वैराज्यादिपञ्चविंशतिप्रासादलक्षणाधिकारः । શ્રી નાગરાદિ જાતિ વૈરાજ્યાર્ત્તિ-૫ચવિશતિ પ્રાસાદ. राज्यदीast वक्ष्ये प्रासादान् पञ्चविंशतिम् ॥ चतुरस्रो भवेदेकः न्रयाङ्गास्त्रय एव च ॥ १ ॥ पञ्चाङ्गाश्च तथा पञ्च सप्ताङ्गाः सप्त कारयेत् ॥ નવાન નવ વિદ્યાતા: પ્રભાવઃ પશ્ચવિસતિઃ રા હવે વૈરાજ્યાદિ પચીસ પ્રાસાદોનુ સ્વરૂપ લક્ષણ કહું છું. તેમાં એકાંગને એક પ્રાસાદ ચતુસ જાણવા અને યાંગના ત્રણ પ્રાસાદો જાણવા. પંચાંગના પાંચ પ્રાસાદો, સમાંગના સાત પ્રાસાદો તથા નવાંગના નવ પ્રાસાદો જાણવા. આ પ્રમાણે વૈરાજ્યાદિ પ્રાસાદોની કુલ સંખ્યા પચીસ જાણવી. ૧, ર. એકાંગ એક પ્રાસાદ. वैराज्यश्चतुरस्रश्च कर्तव्यो विधिपूर्वकम् ॥ વૈરાજ્ય નામનો એકાંગી એક (૧) પ્રાસાદ વિધિપૂર્વક સમચારસ કરવા. ત્રયાંગ ત્રણ પ્રાસાદ. अतस्तु नंदनचैव सिंहः श्रीनंदनस्तथा ॥३॥ याङ्गा वै त्रयश्चैते कर्तव्याश्च सदा बुधैः ॥ (૧) નંદન, (૨) સિંહ ( સિંહુકણું ) તથા (૩) શ્રીન'દન; આ ત્રણ પ્રાસાદે ત્રયાંગી જાણવા અને તે ત્રયાંગ તલ ઉપર સદા બુદ્ધિમાનોએ કરવા. ૩. પંચાંગ પોંચ પ્રાસાદ. मन्दिरो मलयश्चैव विमानः सुविशालकः ||४|| त्रैलोक्यभूषणश्चैव पञ्चाङ्गाश्च प्रकीर्तिताः ॥ (૧) મદિર, (૨) મલય, (૩) વિમાન, (૪) સુવિશાલ અને (૫) ત્રૈલેાકયભૂષણ, આ પાંચ પ્રાસાદે પચાંગી જાણવા. ૪.
SR No.008441
Book TitleShilpratnakar
Original Sutra AuthorN/A
AuthorNarmadashankar Muljibhai Sompura
PublisherNarmadashankar Muljibhai Sompura
Publication Year
Total Pages824
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy