________________
૩૦.
- - શિલ્પ રત્નાકર
[ અષ્ટમ રત્ન
નગરમાં, ગ્રામમાં અથવા પુરના મધ્યભાગમાં જગતી અને મંડપે સંયુક્ત અષભાદિ પ્રાસાદે પૃથ્વીલમાં કરવામાં આવે છે. કારણ કે રાજલક્ષ્મી સ્વર્ગમાં તેમજ પૃથ્વીમાં શિલ્પને આધીન છે.
પુરના મધ્યભાગે, દક્ષિણેત્તર મુખ અથવા પૂર્વ પશ્ચિમ મુખના વિતરાગ જિનેન્દ્રોના પ્રાસાદે કરવા સુખાવહ છે. ૧૬૮, ૧૯, ૧૭૦, ૧૭૧.
ઇતિશ્રી વાસ્તુશાસ્ત્રમાં શિલ્પશાસ્ત્રી શ્રીયુત્ નર્મદાશંકર મૂલજીભાઈ સમપુરારચિત શિલ્પરત્નાકર નામના ગ્રંથનું ઋષભાદિ દ્વિસતિ
પ્રાસાદ લક્ષણધિકાર નામનું આઠમું રત્ન સંપૂર્ણ