________________
सष्टम २.] ભાદિ પ્રાસાદ લક્ષણાધિકારી
૩૨૯ (७२) तुष्टिपुटि नाम प्रसाद तृतीय ले. तद्रूपञ्च प्रकर्तव्यमुरुशृङ्गाणि पञ्च वै ॥
तुष्टिपुष्टिश्च नामा वै प्रासादो जिनवल्लभः ॥१६६॥ પૂર્વ પ્રમાણે તલ તથા સ્વરૂપ કરવું અને ભદ્ર પાંચ ઉરૂગ ચઢાવવાં. આનું नाम "तुष्टिपुष्टिप्रासा" छे भने ते सर्व तीर्थ शेने घणे प्रिय छे. १६६. ઇતિશ્રી તુષ્ટિ પુષ્ટિ નામ જિનવલભપ્રાસાદ, દ્વિસતિ, ઈડક રરપ, તિલક ૪.
જિનેન્દ્રપ્રસાદને મહિમા. चतुर्विशविभक्तानि जिनेन्द्राणां विशेषतः ॥
चतुर्दिशं चतुरं पुरमध्ये सुखावहम् ॥१६७॥ વિશેષ કરીને જિનેન્દ્રોના પ્રાસાદનાં તો વીસ પ્રકારનાં છે. આ તલેમાંનું કઈયણ દેવાલય નગરના મયે ચારે દિશાએ ચતુર્મુખ કરવામાં આવે તે તે સુખ मापनाई छ. १९७.
शान्तिदाः पुष्टिदाश्चैव प्रजाराज्यसुखावहाः॥ अश्वगजबलीवर्दैर्महीषैनंदिकैस्तथा ॥१६८॥ सर्वां श्रियमवामोति स्थापिते च महीतले ॥ नगरे ग्रामे पुरमध्ये प्रासादा ऋषभादयः ॥१६९॥ जगत्या मण्डपैर्युक्ताः क्रियन्ते वसुधातले ॥ शिल्पायत्तश्च राज्यं वै स्वर्गे चैव महीतले ॥१७॥ दक्षिणोत्तरमुखाश्च प्राचीपश्चिमदिङ्मुखाः ॥
वीतरागस्य प्रासादाः पुरमध्ये सुखावहाः ॥१७॥ इतिश्रीवास्तुशास्त्रे शिल्पशास्त्रिश्रीमूलजीसुतनर्मदाशङ्करसोमपुराविरचिते शिल्परत्नाकरे
ऋषभादिप्रासादलक्षणाधिकारे गुर्जरभाषायामष्टमं रत्नं समाप्तम् ।।
આ પ્રાસાદે શાંતિ અને પુષ્ટિને આપનારા તથા રાજા, પ્રજા અને રાજ્યને સુખ આપનારા છે. આ પ્રાસાદે પૃવીતલમાં સ્થાપન કરવાથી ઘડા, હાથી, બળદ, અને મહીષાદિ પશુ, ધન તથા માંગલિક વસ્તુથી સંપન્ન સર્વ પ્રકારની લક્ષમી પ્રાપ્ત થાય છે. ४२