________________
૩૨૬
શિલ્પ રત્નાકર
[અષ્ટમ રત્ન પૂર્વ પ્રમાણે પ્રાસાદનું તલ તથા સ્વરૂપ
કરવું અને વિશેષમાં રથે શગને બદલે એક (૬૭) પાર્થ વલ્લભ કેશરી ઈંગ ચઢાવવું. આ પ્રાસાદનું નામ
પ્રાસાદ, “ સુપુષ” છે અને તે દેને ઘણે ર૩મી વિભકિત. પ્રિય છે. ૧૫૫. ૧૧૩ અંડક. ઇતિશ્રી સુપુષ્પપ્રાસાદ ષષ્ટિ, ૮ તિલક
ઈડક ૨૩૩, તિલક ૩૨. (૬૭) પાશ્વવલ્લભપ્રાસાદ
૨૩ મી વિભક્તિ.. चतुरस्त्रीकृते क्षेत्रे
षड्विंशतिविभाजिते । कर्णादिगर्भपर्यन्तं, _ विभागानां तु लक्षणम् ॥१५६॥ वेदरूपगुणेन्दुभि
भद्रार्धन्तु चतुष्पदम् ।। श्रीवत्सः केशरी चैव,
रथे कर्णे च दापयेत् ॥१५७॥ कर्णिकायां ततः शृङ्ग,
प्रत्यंगानि ततोऽष्टभिः॥ भद्रे चैवोरुचत्वारि,
प्रासादः पार्श्ववल्लभः॥१५८॥
तलभाग
ચેરસ ક્ષેત્રના છવ્વીસ (૨૬) ભાગ કરવા. કર્ણથી તે ગર્ભ સુધી કરવાના વિભાગોનું લક્ષણ આ પ્રમાણે જાણવું. કર્ણ ભાગ વેદ એટલે ચાર (), કેણિકા ભાગ રૂપ એટલે એક (૧), પ્રતિકર્ણ ભાગ ગુણ એટલે ત્રણ (૩) અને નંદિક ભાગ ઈન્દુ એટલે એક તથા દ્રાર્ધ ભાગ ચાર (8) નું કરવું.