________________
અષ્ટમ રત્ન ]
ભાદિ પ્રાસાદ લક્ષણાધિકાર.
૩૨૫
N
(૬૪) નેમી
પ્રાસાદ, રમી વિભકિત. ૧૯૩ અંડક. ૪૦ તિલક.
કર્ણ ઉપર પહેલું ઈંગ સર્વતોભદ્ર અને બીજુ કેશરી ઈંગ મળી બે કર્મો કરવાં અને પ્રતિરથ અને ઉપરથ ઉપર કેશરી શંગ અને એક તિલક ચઢાવવું. કેણિકાઓ અને નાદિકાએ એકએક ઈંગ તથા એકેક તિલકથી વિભૂષિત કરવી. ભટ્ટે ચાર ઉરૂગો ચઢાવવાં અને સેળ પ્રત્યંગ કરવાં. આ અતિ સુંદર પ્રાસાદનું નામ નેમીન્દ્ર પ્રસાદ છે અને તે બાવીસમા શ્રી નેમિનાથ પ્રભુને પ્રિય છે. ૧૫૦, ૧૫૧, ૧૫ર, ૧૫૩. ઈતિશ્રી નેમીન્દ્રનામ શ્રીનેમિનાથવલ્લભપ્રાસાદ ચતુષષ્ઠિ તુલ ભાગ ૨૨, ઈડક ૧૯૩, તિલક ૪૦. (૬૫) યતિભૂષણપ્રાસાદ દ્વિતીય ભેદ. तत्तुल्यं तत्प्रमाणश्च,
रथे शृङ्गाश्च दापयेत् ॥ वल्लभः सर्वदेवानां,
कर्तव्यः सुरवल्लभः ॥१५४॥
ઉપર પ્રમાણે તલ તથા સ્વરૂપ સમજવું અને રથ ઉપર તિલક કાઢી એક ઈંગ ચઢાવવું. આ પ્રાસાદને “યતિભૂષણ પ્રાસાદ કહે છે અને તે દેવતાઓને પ્રિય છે તથા સર્વ દેવતાઓને માટે કરવામાં આવે છે. ૧૫૪. ઇતિશ્રી યતિભૂષણ સુરવલભપ્રાસાદ
પંચષણિ, ઈડક ર૦૧, તિલક ૩૨. (૬) સુપુષ્પપ્રાસાદ તૃતીય ભેદ, तद्रूपं तत्प्रमाणञ्च,
रथे दद्याच्च केशरी ॥ सुपुष्पो नाम विज्ञेयः,
प्रासादः सुरवल्लभः ॥१५॥
| | નિક
કરો
TITL FI FRIRI
IT ITT III II
तलभाग२२