SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ અમ રત્ન ] } तल भाग १२ 24 ॥ ઋષભાદિ પ્રાસાદ લક્ષણાધિકાર (૫૭) મહેન્દ્ર પ્રાસાદ. ૧૯મી વિભક્તિ. ૧૮૧ ઠંડક. ૮ તિલક. ૩૧ (૫૮) પાપનાશનપ્રાસાદ દ્વિતીય ભેદ. रथो तिलकं दद्यात्, प्रासादो पापनाशनः ॥ ज्ञानमोक्षप्रदाता वै जिनेन्द्रानाश्च विश्रुत: ॥१३९॥ મહેન્દ્ર પ્રાસાદ પ્રમાણે તલ તથા સ્વરૂપ જાણવુ' અને વિશેષમાં રથ ઉપર એક તિલક ચઢાવવું. આ પ્રાસાદનું નામ “પાપનાશન” છે અને તે સવ જિનામાં પ્રસિદ્ધિ પામેલા તથા જ્ઞાન અને મોક્ષના દાતા છે. ૧૩૯. ઇતિશ્રી પાપનાશનપ્રાસાદ અષ્ટપ’ચાશત્, ઇડક ૧૮૧, તિલક ૧૬. (૫૯) માનસંતુષ્ટિપ્રાસાદૃ મુનિસુવ્રત વલ્લભ-ર૦ મી વિભક્તિ. चतुरस्रीकृते क्षेत्रे, चतुर्दशविभाजिते ॥ बाहुद्वयं रथं कर्णं, भद्रार्धञ्च विभागिकम् ॥१४०॥ श्रीवत्सः केशरी चैव, कर्णे रथे कमद्वयम् ॥ द्वादशैवोरुशृङ्गाणि स्थापयेच चतुर्दिशम् ॥ १४१ ॥ मानसंतुष्टिनामोऽयं, जिनेन्द्रो मुनिसुव्रतः ॥ व्रतादि नियमं पूर्ण, दर्शनादेव सिध्यति ॥१४२॥ ચારસ ક્ષેત્રના ચૌદ (૧૪) ભાગ કરવા. તેમાં કણું અને પ્રતિરથ બેએ ભાગના કરવા. ૪૧
SR No.008441
Book TitleShilpratnakar
Original Sutra AuthorN/A
AuthorNarmadashankar Muljibhai Sompura
PublisherNarmadashankar Muljibhai Sompura
Publication Year
Total Pages824
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy