________________
અષ્ટમ રત્ન ]
(૫૪) કમલકંદ
પ્રાસદ. ૧૮ મી વિભક્તિ.
ર૧ ઈડ,
- -
-
-
-
ભાદિ પ્રસાદ લક્ષણાધિકાર.
૩૧૯ પૂર્વ પ્રમાણે તલ તથા સ્વરૂપ સમજવું અને લ કર્ણ ઉપર એકેક ઈંગ ચારે દિશાએ વધારે ચઢા
એ વવું. આ પ્રાસાદનું નામ હર્ષણપ્રાસાદ જાણવું અને ccc, તે જિનેન્દ્રોને હર્ષ આપનાર છે. ૧૩૦.
ઈતિશ્રી હર્ષણપ્રાસાદ ત્રિપચારાત્,
- ઈડક ૭૧, તિલક ૨૮, (૫૪) કમલકંદ શ્રીઅરનાથવલ્લભ
પ્રાસાદ-૧૮ મી વિભકિત. चतुरस्त्रीकृते क्षेत्रे,
चाष्टभागविभाजिते ॥ कर्ण द्विभागिकं ज्ञेयं,
भद्रार्धश्च द्विभागिकम् ॥१३॥ कणे च शृङ्गमेकं तु,
केशरी च विधीयते ॥ જે વિદ્રઃ જો,
जिनेन्द्रश्वारनाथकः ॥१३२॥ इति त्वं विद्धि भो वत्स,
प्रासादो जिनवल्लभः ॥ कमलकंदनामोऽयं,
जिनशासनमार्गतः ॥१३॥ ચિરસ ક્ષેત્રના આઠ (૮) ભાગ કરી કર્ણ બે (૨) ભાગને કરવું અને અધુર ભદ્ર પણ બે (૨) ભાગનું કરવું. કર્ણ ઉપર કેશરી નામનું એક ઈંગ
ચઢાવવું અને ભદ્રે દેઢિઓ કરે. હે વત્સ ! तलभाग८
આ પ્રાસાદની રચનાવિધિ આ પ્રમાણે છે અને તે ૧૮ મા શ્રીઅરનાથ પ્રભુને માટે કરવામાં આવે છે. આ પ્રાસાદનું નામ જિનશાસનાનુસાર “કમલકંદ જાણવું. ૧૩૧, ૧૩ર, ૧૩૩. ઇતિશ્રી કમલકંદ શ્રીઅરનાથવલ્લભપ્રાસાદ ચતુ પંચાત્ , તુલા ભાગ ૮, ઈડક ૨૧.
JIT
TIT