SearchBrowseAboutContactDonate
Page Preview
Page 464
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૮ શિલ્ય રત્નાકર [ અષ્ટમ રત્ન પડખે અર્ધા ભાગની નંદિકા કરવી અને આખું ભદ્ર ત્રણ ભાગનું કરવું તથા નકારે એક ભાગ રાખવું. આ પ્રમાણે ચારે દિશાએ સ્થાપના કરવી. (૫૧)કુંથુનાથ- કણે કેશરીશગ કરવું અને તેના ઉપર એક પ્રાસાદિ. તિલક ચઢાવવું. પ્રતિકણે પણ કર્ણ સમાન એક ૧૭મીવિભક્તિ કેશરી ઈંગ અને તિલક કરવું. નંદિકાએ એક તિલક કરવું. ભદ્ર બે ઉરૂશગ કરવાં. આ કુંથુ૬૯ ઠંડક. નાથપ્રાસાદ જાણે અને તે સર્વદેવને પ્રિય ૨૦ તિલક, એવા સર્વ શ્રેષ્ઠ જિનેન્દ્ર ૧૭ મા શ્રીકુંથુનાથ પ્રભુને માટે કરે. ૧૨૫, ૧૨૬, ૧૨૭, ૧૨૮. ઇતિશ્રી કુંથુનાથપ્રાસાદ એકપચાશત્ , તુલ ભાગ ૮, ઈક ૬૯, તિલક ૨૦. (૫૨) શક્તિદપ્રાસાદ દ્વિતીય ભેદ. तद्रूपश्च प्रकर्तव्यं, रथो तिलकं न्यसेत् ॥ शक्तिदो नाम विज्ञेयः, श्रीदश्चैव सुखावहः ॥१२९॥ ઉપર પ્રમાણે તલ તથા સ્વરૂપ કરવું અને રથ ઉપર એક તિલક છે તેની ઉપર બીજું એક તિલક કરવું. આ શક્તિદ નામને પ્રાસાદ ન જાણુ અને તે લદ્દમી તથા સુખને આપનારે છે. ૧ર૯. ઈતિશ્રી શક્તિપ્રાસાદ પિચાશ, ઈડક દ૯, તિલક ૨૮. (૫૩) હર્ષણપ્રાસાદ તૃતીય ભેદ, कर्णीचे तु प्रदातव्यं, હું શુદ્ધ તવ જ છે प्रासादो हर्षणो नाम, जिनानां हर्षदायकः ॥१३०॥ DEEP દર तल भाग
SR No.008441
Book TitleShilpratnakar
Original Sutra AuthorN/A
AuthorNarmadashankar Muljibhai Sompura
PublisherNarmadashankar Muljibhai Sompura
Publication Year
Total Pages824
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy