________________
અષ્ટમ રત્ન ] કષભાદિ પ્રાસાદ લક્ષણાધિકાર.
૩૧૫ ઉપર પ્રમાણે તલ તથા સ્વરૂપ સમજવું અને નંદિકાએ એક તિલક વધારવું. આ પ્રાસાદ “વૃક્ષરાજ” નામને જાણ અને આ પ્રાસાદ કરવાથી દેને નિત્ય સુખની પ્રાપ્તિ થાય છે. ૧૧૫.
ઇતિશ્રી વૃક્ષરાજપ્રાસાદ વ ચત્વારિશત્, ઇંડક ૪૫૩, તિલક ૧૬.
(૪૭) ધર્મદપ્રાસાદ-૧૫મી વિભકિત. चतुरस्त्रीकृते क्षेत्रे त्वष्टाविंशतिभाजिते ॥ कर्ण रथं च भद्रार्ध युगभागं विधीयते ॥११६॥ निर्गमं तत्प्रमाणेन नंदिकोणी द्विभागिका ॥ केशरी सर्वतोभद्रं रथे कर्णे च दापयेत् ॥११७॥ तदूर्ध्वं तिलकं ज्ञेयं सर्वशोभासमन्वितम् ॥ नंदिकाकोणिकायाश्च शृंगो शृंगमुत्तमम् ॥११८॥ भद्रे चैवोरुत्वारि प्रत्यङ्गानि चतुर्दिशम् ॥
धर्मदो नाम विख्यातः पुरे धर्मविवर्धनः ॥११९॥ ચોરસ ક્ષેત્રના અઠ્ઠાવીસ (૨૮) ભાગ કરવા. તેમાં કર્ણ, પ્રતિરથ અને અર્ધ ભદ્ર ચાર ચાર ( ભાગનું કરવું. નકારે પણ તેજ પ્રમાણે કરવું. નદિક અને કેણિક એક એક ભાગની સમદલ કરવી. કણે અને રથે પહેલું ઈંગ સર્વતોભદ્ર અને બીજું શગ કેશરી કરવું તથા તેમના ઉપર શેભાયમાન એક એક તિલક ચઢાવવું. નદિક અને કણિકાએ બે બે ઈંગ કરવાં. ભદ્ર ચાર ઉગે અને ચારે દિશાએ મળી આઠ પ્રત્યંગ કરવાં.
આ પ્રાસાદનું નામ ધર્મદ પ્રાસાદ છે અને તેના કરવાથી નગરમાં લક્ષમીની વૃદ્ધિ થાય છે અને ૧પ માં શ્રીધર્મનાથ પ્રભુને માટે કર. ૧૧૬, ૧૧૭, ૧૧૮, ૧૧૯ ઇતિશ્રી ધર્મદપ્રાસાદ સચવારિશતુ, તુલ ભાગ ૨૮, ઈડક ર૨પતિલક ૧૨.
(૪) ધર્મવૃક્ષપ્રાસાદ દ્વિતીય ભેદ. रथोर्चे च कृते शृङ्गे धर्मवृक्षश्च नामतः ॥
ધર્મવૃદ્ધિ જિગ્ન વિનાનાં તુ વિરેષતા રબા. ઉપર પ્રમાણે તલ તથા સ્વરૂપ જાણવું અને રથ ઉપર તિલકના બદલે એક શંગ ચઢાવવું. આ ધર્મવૃક્ષ નામને પ્રાસાદ જાણવે અને તે ધર્મની