________________
૩૧૪
શિલ્પ રત્નાકર
[ અષ્ટમ રેન
(૪૪) અનંત
પ્રાસાદ, ૧૪ વિભકિત.
૪પ૩ ઈંડક,
સમરસ ક્ષેત્રના વીસ (૨૦) ભાગ કરવા. તેમાં કર્ણ, પ્રતિરથ અને અર્ધ ભદ્ર ત્રણ ત્રણ (૩) ભાગનું કરવું તેમજ નંદિક ભાગ એક (૧) ની ભદ્રની પાસે કરવી. નીકારે સર્વ અંગે એક એક ભાગનાં રાખવાં.
કર્ણ અને રથ ઉપર ત્રણ ત્રણ કર્મ ચઢાવવાં. ઉરૂગ ચાર (૪) કરવાં અને નંદિકોએ શું બે (૨) કરવાં. આ “અનંત નામને પ્રાસાદ જાણ અને તે ચૌદમા શ્રી અનંતનાથ પ્રભુને માટે કરે. આ પ્રાસાદ કરવાથી અનંત લકમી મળે છે. ૧૧૧, ૧૧૨, ૧૧૩. ઈતિશ્રી અનંતપ્રાસાદ ચતુત્વારિશત્,
તુલ ભાગ ૨૦, ઈડક ૪૫૩. (૪૫) સુરેન્દ્રપ્રસાદ દ્વિતીય ભેદ. अनंतस्यैव संस्थाने,
रथोचे तिलकं न्यसेत् ॥ सुरेन्द्रो नाम विज्ञेयः,
सर्वदेवेषु वल्लभः ॥११४॥
અનંત પ્રસાદ પ્રમાણે તલ તથા સ્વરૂપ કરવું અને વિશેષમાં રથ ઉપર એક તિલક ચઢાવવું. આ પ્રાસાદનું નામ “સુરેન્દ્ર પ્રસાદ છે અને તે સર્વ દેવેને પ્રિય છે. ૧૧૪. ઈતિશ્રી સુરેન્દ્રપ્રસાદ પચચત્વારિશતું,
ઇંડક ૪૫૩, તિલક ૮. (૪૬) વૃક્ષરાજપ્રાસાદ તૃતીય ભેદ. नंदिकायां प्रदातव्यं,
वृक्षराजेति नामतः ॥ कृतेनानेन देवानां,
सुखं भवति शाश्वतम् ॥११५।।
1 કપ
માં
'
મામ
'
तलभाग२०