SearchBrowseAboutContactDonate
Page Preview
Page 453
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટમ રત્ન ] ભાદિ પ્રાસાદ લક્ષણાધિકાર. ૩૦૭ (૩૩) શ્રીવત્સ પ્રાસાદ દ્વિતીય ભેદ. (૩ર) શ્રિયાંશ तद्रूपश्च प्रकर्तव्यं, પ્રાસાદ तिलकं चोपरथके ॥ ૯ મી વિભક્તિ. श्रीवत्सो नाम विज्ञेयः, ૪૯ ઇંડિક. श्रीपतेश्च सुखावहः ॥८५॥ ૧૨ તિલક. ઉપર પ્રમાણે તલ તથા સ્વરૂપ કરવું અને વિશેષમાં ઉપરથે તિલક ચઢાવવું. આ પ્રાસાદનું નામ શ્રીવત્સ પ્રાસાદ છે અને તે લક્ષમીપતિના સુખને આપનારે છે. ૮૫. ઈતિશ્રી શ્રીવત્સ પ્રાસાદ ત્રયસ્વિંશ, ઈડક ૪૯, તિલક ૨૦. (૩૪) પુત્રપ્રાસાદ તૃતીય ભેદ. तत्र स्थाने च कर्तव्यः, कर्णो तिलकं न्यसेत् ॥ पुत्रदो नाम विज्ञेयः, पुत्रपौत्रादिवर्धनः ॥८६॥ શ્રીવત્સ પ્રાસાદના તલ અને સ્વરૂપમાં વધારે કર્ણ ઉપર તિલક ચઢાવવું. આ પુત્રદ નામને પ્રાસાદ જાણ અને તે પુત્રપૌત્રાદિ પરિવારની વૃદ્ધિ કરનાર છે. ૮૬. ઇતિશ્રી પુત્રપ્રાસાદ ચતુસ્વિંશ, ઈડક ૯, તિલક ૨૪. (૩૫) શીતલપ્રાસાદ-૧૦ મી વિભકિત. चतुरस्रीकृते क्षेत्रे, चतुर्विंशतिभाजिते ॥ कर्णश्चैव समाख्यातं, चतुर्भागं च विश्रुतम् ॥८॥ HTTP 'Ra
SR No.008441
Book TitleShilpratnakar
Original Sutra AuthorN/A
AuthorNarmadashankar Muljibhai Sompura
PublisherNarmadashankar Muljibhai Sompura
Publication Year
Total Pages824
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy