________________
અષ્ટમ રત્ન]. sષભાદિ પ્રાસાદ લક્ષણાધિકાર. (૧) ની કરવી. અર્ધ ભદ્ર ભાગ ચાર (૪) અને નંદિકા ભાગ એક (૧) ની કરવી. નકારે સમદલ કરવું. આ પ્રમાણે ચારે દિશાએ વ્યવસ્થા કરવી. ૭૪, ૭૫, ૭૬.
(ર૯) શીતલश्रीवत्सः केशरी चैव,
પ્રાસાદ सर्वतोभद्रमेव च ॥ ૮મી વિભકિત. कर्णे चैव प्रदातव्यं,
૨૨૯ ઇંડક. रथे चैव तु तत्समम् ॥७७॥
૮ તિલક, नंदिकाकर्णिकायाञ्च,
द्विशृंगतिलकं न्यसेत् ॥ भद्रे चैवोरुचत्वारि,
शीतलो नाम विश्रुतः ॥७८।। प्रत्यक्षजिनरूपश्च,
सुश्रियस्य विवर्द्धनः ॥ सुखदोऽयं प्रकर्तव्य
श्चन्द्रप्रभुजिनाय च ॥७९॥
FILM
વા
I
ત માગ
કર્ણ ઉપર પહેલું કર્મ સર્વતોભદ્ર, બીજું કેશરી અને ત્રીજુ શ્રીવત્સ નામનું ચઢાવવું તેમજ પ્રતિરથે પણ તેજ પ્રમાણે સર્વતોભદ્ર, કેશરી અને શ્રીવત્સ કર્મ ચઢાવવાં. નંદિકાએ તથા કણિકાએ બે બે શૃંગ અને એક તિલક ચઢાવવું. ભદ્ર ચાર શિંગો કરવાં. આ પ્રાસાદનું નામ શીતલ પ્રાસાદ જાણવું અને તે લક્ષ્મીની વૃદ્ધિ કરનાર તથા સર્વ સુખને આપનાર છે. પ્રત્યક્ષ જિન સ્વરૂપ એ આ પ્રાસાદ શ્રીચંદ્રપ્રભુ ભગવાનને માટે કરે. ૭૭, ૭૮, ૭૯. ઇતિશ્રી શીતલપ્રાસાદ એકે નત્રિશત, તુલભાગ ૩૨, ઇંડક રર૯, તિલક ૮.