________________
૩૦૪
શિલ્પ રત્નાકર
[અષ્ટમ રત્ન (૨૬) સુવિધિપ્રાસાદ સપ્તમ ભેદ. प्रतिरथे द्वयं कर्म सुविधिर्नाम नामतः ॥
सर्वदेवेषु कर्तव्यः स्वरूपो लक्षणान्वितः ॥७१॥ ઉપર પ્રમાણે તલ અને સ્વરૂપ કરવું અને પ્રતિરથ ઉપર બે કર્મ સવંતભદ્ર અને કેશરી કરવાં. આ સ્વરૂપ અને લક્ષણાન્વિત સુવિધિ નામને પ્રાસાદ જાણ. ૭૧. ઈતિશ્રી સુવિધિપ્રાસાદ દ્વિશતિ, ઈડક ૧૭૭, તિલક ૧૨.
(૨૭) મુશ્ચિયપ્રાસાદ અષ્ટમ ભેદ. तद्रूपे तत्प्रमाणे च रथे तिलकञ्च दापयेत् ॥
सुश्रियो नाम विज्ञेयः प्रासादः सुरभूषणः ॥७२॥ ઉપર પ્રમાણે કહેલા સ્વરૂપમાં પ્રતિરથે એક તિલક ચઢાવવાથી દેવને ભૂષણરૂપ સુપ્રિય નામને પ્રાસાદ જાણ. ૭૨.
ઇતિશ્રી સુપ્રિય પ્રાસાદ સવિશતિ, ઈડક ૧૭૭, તિલક ૨૦.
(૨૮) વસુપુષ્પકપ્રાસાદ નવમ ભેદ. सुश्रियस्य च संस्थाने भद्रे शृङ्गविवर्धनम् ॥
वसुपुष्पकनामोऽयं प्रासादो जिनवल्लभः ॥७३॥
સુઝિયપ્રાસાદના તલ અને સ્વરૂપમાં ભદ્ર એક ઉરૂગ વધારવાથી જિન તીર્થ કરેને વલ્લભ એવે વસુપુષ્પક નામને પ્રાસાદ જાણવો. ૭૩.
ઇતિશ્રી વસુપુષ્પકપ્રાસાદ અષ્ટવિસતિ, ઈડક ૧૮૧, તિલક ૨૦.
(૨૯) શીતલ પ્રાસાદ-૮ મી વિભકિત. चतुरस्रीकृते क्षेत्रे द्वात्रिंशत्पदभाजिते । पञ्चभागो भवेत्कर्णः प्रतिकर्णस्तथैव च ॥७४॥ कर्णप्रतिकर्णयोर्मध्ये कोणिका भागविश्रुता ॥ भद्रं चैव चतुर्भागं नंदिका पदविश्रुता ॥७॥ समदलश्च कर्त्तव्यं चतुर्दिक्षु व्यवस्थितम् ॥
प्रासादस्य स्वरूपश्च कर्तव्यं विधिमानतः ॥७॥ ચેરસ ક્ષેત્રના બત્રીસ (૩૨) ભાગ કરવા. તેમાં કર્ણ ભાગ પાંચ (૫) તેમજ પ્રતિકણ પણ ભાગ પાંચ (૫) ને કરે. કર્ણ અને પ્રતિકર્ણની વચમાં કેણી ભાગ એક