________________
૩૦૩
અષ્ટમ ર ] અપભાદિ પ્રાસાદ લક્ષણાધિકાર.
(રર) શ્રીવલ્લભપ્રાસાદ તૃતીય ભેદ. रथोर्वे तिलकं दद्यात् भद्रे चैव चतुर्दिशम् ॥
श्रीवल्लभस्तदा नाम प्रासादो जिनवल्लभः ॥६॥
પ્રતિરથ ઉપર તિલક ચઢાવવું અને ભદ્ર પણ ચારે દિશાએ ભદ્રના ખુણા ઉપર તિલક કરવાં. આ શ્રીવલ્લભનામને પ્રાસાદ જાણવે અને તે સર્વ તીર્થકરોને પ્રિય છે. ૬૭.
ઇતિશ્રી શ્રીવલભપ્રાસાદ દ્રાવિંશતિ, ઈડક દ૯, તિલક ૧૬.
(૨૩) ચંદ્રપ્રભપ્રાસાદ ચતુર્થ ભેદ. उरुशृङ्गं पुनर्दद्यात् चंद्रप्रभश्च नामतः ॥
सर्वदेवेषु कर्तव्यो जिनानां तु विशेषतः ॥१८॥
શ્રીવલ્લભપ્રાસાદના તલ અને સ્વરૂપમાં ભદ્દે ફરી એક ઉરૂશંગ ચઢાવવું. આ ચંદ્રપ્રભ નામને પ્રાસાદ જાણુ. તે બધા દેને માટે કરવા. વિશેષ કરીને તીર્થકરોને માટે કર. ૬૮.
ઈતિશ્રી ચંદ્રપ્રભપ્રાસાદ ત્રવિશતિ, ઈડક ૭૩, તિલક ૧૬.
(૨૪) ચંદ્રશેખરપ્રાસાદ પંચમ ભેદ. रथोर्चे केशरी कर्म तस्य शृङ्गं विवर्जयेत् ॥
चंद्रशेखरनामोऽयं प्रासादो वीतरागकः ॥६९॥ પ્રતિરથ ઉપરનું અંગ કાઢીને તે સ્થળે કેશરી કર્મ (પાંચ ઈડકનું ) કરવું. આ પ્રાસાદનું નામ ચંદ્રશેખરપ્રાસાદ છે અને તે વીતરાગને માટે કર. ૬૯. ઈતિશ્રી ચંદ્રશેખરપ્રસાદ ચતુર્વિશતિ, ઈડક ૧૦૫, તિલક ૧૬.
(૨૫) વિમાનપ્રાસાદ પડ્ઝ ભેદ. कर्णे च तिलकं दद्यात् प्रासादश्च विमानकः ॥
सर्वदेवेषु कर्तव्यः स्वरूपो लक्षणान्वितः ॥७॥ ઉપર પ્રમાણે તલ અને સ્વરૂપ કરી કણે તિલક કરવું. આ સ્વરૂપ અને લક્ષણાન્વિત વિમાન નામને પ્રાસાદ જાણ. ૭૦.
ઇતિશ્રી વિમાનપ્રાસાદ પચવિશતિ, દંડક ૧૦૫, તિલક ર૦.