________________
૩૦૧
અષ્ટમ રન ] ઋષભાદિ પ્રાસાદ લક્ષણાધિકાર.
રથ અને કર્ણ ઉપર કેશરી અને સર્વતોભદ્રનાં કર્મ કરવાં. કણિકાએ ઈંગ અને કૂટ કરવાં અને નંદિકાએ પણ રંગ અને કૂટ ચઢાવવાં. ભદ્દે ચાર () ઉરૂગ અને આઠ ( ૮) પ્રત્યંગ કરવાં. આ પદ્મવલ્લુભ નામને પ્રાસાદ જાણ અને તે શ્રીપદ્મપ્રભુને પ્રિય છે. પ૮, ૫૯.
ઈતિશ્રી પધવલૂભપ્રાસાદ સમદશ, તુલા ભાગ ર૦, ઈડક ર૯.
(૧૮) પારાગપ્રાસાદ દ્વિતીય ભેદ. पद्मवल्लभसंस्थाने कर्त्तव्यः पद्मरागकः ॥ कर्वे तिलकं दद्यात् स्वरूपो लक्षणान्वितः ॥६०॥
પધવલભપ્રાસાદના તલ અને સ્વરૂપમાં વધારેમાં કણે તિલક કરવું. આ સ્વરૂપ અને લક્ષણયુક્ત પરાગ નામને પ્રાસાદ જાણ. ૬૦.
ઇતિશ્રી પદ્મરાપ્રાસાદ અષ્ટાદશ, ઈડક ૨૦૯, તિલક ક.
(૧૯) પુષ્ટિવિવર્ધન પ્રાસાદ તૃતીય ભેદ. तद्पञ्च प्रकर्त्तव्यं रथोर्चे तिलकं न्यसेत् ॥
पुष्टिविवर्धनो नाम तुष्टिपुष्टयोश्च वर्धनः ॥३१॥ પધરાગપ્રાસાદના તલ અને સ્વરૂપમાં વધારે રથ ઉપર તિલક કરવું. આ પુષ્ટિવિન નામને પ્રાસાદ જાણવે અને તે તુષ્ટિપુષ્ટિને વધારનાર છે. ૬૧. ઇતિશ્રી પુષ્ટિવિવાદ્ધનપ્રાસાદ એકનવિંશતિ, ઈડક ૨૦૯, તિલક ૧૨.
(૨૦) સુપાર્શ્વનામ પ્રાસાદ-૭મી વિભકિત. दिग्भागे च कृते क्षेत्रे कर्णं चैव द्विभागिकम् ॥ प्रतिरथं सार्धभागं निर्गमे तत्समं भवेत् ॥१२॥ भद्रं चैव त्रिभागेन कपिलाभद्रमानयोः ॥ निर्गमं पदमानेन चतुर्दिक्षु नियोजयेत् ॥६॥ कर्णे कर्मद्वयं कार्य रथे भद्रे तथोद्गमः ॥
सुपार्थो नाम विज्ञेयो गृहराजः सुखावहः ॥६४॥ ચોરસ ક્ષેત્રના દશ (૧૦) ભાગ કરવા. તેમાં કર્ણ ભાગ બે (૨) અને પ્રતિક ભાગ દઢ (૧) ને કરે. નકારે સમરસ કરે અને આખું ભદ્ર ભાગ ત્રણ (૩)નું કરવું તેમજ ભદ્રના માનમાં કપિલાભદ્ર કરવું અને તે એક ભાગ નિકળતું રાખવું. આ પ્રમાણે ચારે દિશાએ યેજના કરવી. દ૨, ૬૩.