________________
300
શિલ્પ રત્નાકર
સુબુદ્ધિ પ્રાસાદના તલ અને સ્વરૂપમાં વધારેમાં રથે એક તિલક કરવું. આ સુપ્રિય નામને પ્રાસાદ જાણવા અને તે નગરમાં પ્રીતિ વધારનારો છે. ૫૫. ઇતિશ્રી સુપ્રિયપ્રાસાદ પાડશ, ઇ"ડક ૭૩, તિલક ૮.
(૧૭) પદ્મવલ્લભપ્રાસાદ-૬ઠ્ઠી વિભકિત.
चतुरस्रीकृते क्षेत्रे, विशधा प्रतिभाजिते ॥ कर्णं द्विभागिकं ज्ञेयं, कर्णिका भागविश्रुता ॥ ५६ ॥
प्रतिकर्ण द्विभागेन,
नंदिका पदविश्रुता ॥ भद्रार्द्धश्च चतुर्भागं, स्थापयेच चतुर्दिशम् ॥५७॥
ચારસ ક્ષેત્રના વીસ (૨૦) ભાગ કરવા. કણું એ ભાગના અને કણિકા એક ભાગની કરવી. પ્રતિકણ બે ભાગને અને નદ્રિકા એક ભાગની તથા અડધું ભદ્ર ચાર ભાગનું કરવું. આ પ્રમાણે ચારે દિશામાં રચના કરવી. ૫૬, ૫૭.
केसरी सर्वतोभद्रं,
रथे कर्णे च दापयेत् ॥
कर्णिकायां शृङ्गकूटं, नंदिकायां तथैव च ॥ ५८॥
भद्रे चैवोरुचत्वारि, प्रत्यङ्गञ्च ततोऽष्टभिः ॥
पद्मवल्लभनामोऽयं,
जिनेन्द्री पद्मवल्लभः ॥५९॥
(૧૭) પદ્મવલભપ્રાસાદ.
૬ઠ્ઠી વિભક્તિ.
૨૦૯ ક.
[ અષ્ટમ રત્ન
तल भाग २०