________________
અષ્ટમ રત્ન]
ગષભાદિ પ્રાસાદ લક્ષણાધિકાર. રસ્ટ
नंदिकायां शृङ्गकूट,
सुमति म नामतः ॥ तस्य संदर्शनादेव,
મુ7િ નાત્ર સંશય વરસા (૧૪) સુમતિપ્રાસાદ.
કર્ણ ઉપર બે શંગ કરવાં અને પ્રતિકણે ૫ મી વિભકિત. પણ બે શંગ કરવાં. ભદ્રે ચાર ઉરૂગે પ૭ અંડક,
કરવાં અને આઠ પ્રત્યંગ કરવાં. નંદીએ એક શંગ અને કૂટ કરવું. આ સુમતિ નામનો પ્રાસાદ જાણવો અને તે દર્શન માત્રથી મુક્તિ આપનારે છે. પર, ૫૩. ઇતિશ્રી સુમતિપ્રાસાદ ચતુર્દશ, તુલ
ભાગ ૧૪, ઈડક ૫૭. (૧૫) સુબુદ્ધિપ્રાસાદ દ્વિતીય ભેદ. सुमतेश्चैव संस्थाने, कर्णे पञ्चाण्डकं तथा ॥ सुबुद्धिश्च तदा नाम, कर्तव्यो वुद्धिवर्धनः ॥५४॥
ર
ક
तल भाग४
સુમતિપ્રાસાદના તલ અને સ્વરૂપમાં વધારેમાં કર્ણ ઉપર પંચાંડી કેશરી કર્મ કરવું. આ સુબુદ્ધિનામને પ્રાસાદ જાણ અને તે બુદ્ધિને વધારનારે છે. ૫૪. ઇતિશ્રી સુબુદ્ધિપ્રાસાદ પંચદશ, ઈડક ૭૩. (૧૬) સુપ્રિયપ્રાસાદ તૃતીય ભેદ. तद्रूपश्च प्रकर्तव्यं,
रथोघे तिलकं न्यसेत् ॥ सुप्रियो नाम विज्ञेयः पुरे वै प्रीतिवर्धनः ॥५॥