________________
૨૯૮
શિલ્પ રત્નાકર
[ અષ્ટમ રત્ન (૧૧) અવિન્નપ્રાસાદ દ્વિતીય ભેદ. तदुरूपञ्च प्रकर्तव्यं रथो तिलकं न्यसेत् ॥
अविघ्नो नाम विज्ञेयः प्रासादो विपुलः श्रिया ॥४७॥
અભિનંદન પ્રાસાદના તલ અને સ્વરૂપમાં વધારેમાં રથે તિલક કરવું. આ અવિઘ નામને પ્રાસાદ જાણે અને તે પુષ્કળ લમી આપનાર છે. ૭.
ઇતિશ્રી અવિન્નપ્રાસાદ એકાદશ, ઈડક ૧૭૭, તિલક ૨૦.
(૧૨) અમદપ્રાસાદ તૃતીય ભેદ. अविघ्नस्य च संस्थाने हरुशृङ्गं तृतीयकम् ॥ प्रमोदो नाम प्रासादो विज्ञेयः सुरभूषणः ॥४८॥
અવિઘપ્રાસાદના તળ અને સ્વરૂપ ઉપર ભદ્દે વધારેમાં ત્રીજું ઉશંગ ચઢાવવું. આ દેવતાઓને ભૂષણરૂપ પ્રમોદ નામને પ્રાસાદ જાણ. ૪૮.
ઈતિશ્રી પ્રદિપ્રાસાદ દ્વાદશ, ઈડક ૧૮૧, તિલક ૨૦.
(૧૩) સુરવલ્લભપ્રાસાદ ચતુર્થ ભેદ. कर्णे श्रीवत्सकं कार्य प्रासादः सुरवल्लभः ॥
सर्वदेवेषु कर्तव्यो देवानाञ्च सदा प्रियः ॥४९॥ અવિધ્યપ્રાસાદના તલ અને સ્વરૂપમાં વધારેમાં કણે એક શ્રીવન્સ ઈંગ કરવું. આ સુરવલ્લભ નામનો પ્રાસાદ જાણો અને તે સર્વ દેવેને હંમેશાં પ્રિય છે. ૪૯.
ઇતિશ્રી સુરવલભપ્રાસાદ ત્રદશ, ઈડક ૧૮૫, તિલક ૨૦. (૧૪) સુમતિના પ્રાસાદ–૫મી વિભાત चतुरस्रीकृते क्षेत्रे चतुर्दशविभाजिते ॥ कर्णो द्विभागविस्तीर्णो प्रतिकर्णस्तथैव च ॥५०॥ निर्गमस्तत्समो ज्ञेयो नंदिका भागविश्रुता ॥
भद्रार्धश्च द्विभागेन कर्तव्यञ्च चतुर्दिशम् ॥५१॥ ચોરસ ક્ષેત્રના ચૌદ (૧૪) ભાગ કરવા. બે ભાગને કર્ણ તથા બે ભાગને પ્રતિકર્ણ કરે. નકારે સમદલ કરવા અને એક ભાગની નંદિક કરવી. બે ભાગનું અધું ભદ્ર કરવું. આ પ્રમાણે ચારે દિશામાં ભેજના કરવી. પ૦, ૫૧.
कर्णे शृंगद्वयं कार्य प्रतिकणे तथैव च ॥ भद्रे चैवोरुचत्वारि प्रत्यङ्गश्च ततोऽष्टभिः ॥५२॥