________________
२७८
શિપ રત્નાકર
[સમ રન भद्रे वै रथिका कार्या सर्वशोभासमन्विता ॥ द्विशृङ्ग स्थापयेदूर्ध्व प्रत्यंगं वामदक्षिणे ॥२४॥ तस्याधो मंजरी कार्या सर्वशोभासमन्विता ॥ सप्तसप्ततिरण्डानि प्रासादः मकरध्वजः ॥५॥ द्वादशतिलकान्येव घण्टाकूटसमन्वितः ॥ यादृशो छंदप्रासादो मण्डपश्च तथैव हि ॥
ईदृशं कुरुते यस्तु स लभेचाक्षयं पदम् ॥५६॥ કર્ણ કેશરી શિંગ અને તિલક કરવું તથા પઢરે પણ તેજ પ્રમાણે કેશરી જંગ અને તિલક કરવું. ભદ્રે દેઢિયે કરી બે ઉરૂગ ચઢાવવા અને ડાબે જમણે પ્રત્યંગ કરવાં. નીચે મંજરીઓ કરવી. સીત્તોતેર ઈડક અને બાર તિલકવાળો આ મકરધ્વજ પ્રસાદ જાણ. જેવા છંદને પ્રાસાદ હોય તે જ મંડપ કરે. આ રીતે જે પ્રાસાદ કરે છે ते सक्षय पहनी सोता भने छे. ५3, ५४, ५५, ५६. ઈતિશ્રી મકરધ્વજ પ્રાસાદ, ભાગ ૧૦, ઈડક ૭૭, તિલક ૧૨, પ્રાસાદ ૧૯ મે.
મંગલતિલક પ્રાસાદ વિંશતિ-દ્વિતીય ભે. मकरध्वजे तु प्रासादे कर्तव्यास्तु नवाण्डकाः ॥ कोणे द्वितीयशृङ्गं तु प्रत्यंग वामदक्षिणे ॥२७॥ तस्याधो मंजरी कार्या सर्वशोभासमन्विता ॥ प्रतिरथे च तिलकं घण्टाकूरैश्च संस्थितम् ॥२८॥ तिलकान्यष्ट ह्यण्डानि पञ्चचत्वारिंशद् शतम् ।।
मंगलतिलको नाम कर्तव्यः शांतिमिच्छता ॥५९॥
મકરધ્વજ પ્રાસાદના તલમાન ઉપર શું નવાંડક કરવા અને કણે બીજું વધારેનું એક નવાંડક શૃંગ ચઢાવવું. ડાબે જમણે પ્રત્યંગ કરવાં અને નીચે મંજરીઓ કરવી. પઢરે તિલક કરવાં. એક પિસતાલીસ ઈડક અને આઠ તિલકવાળા આ મંગલ તિલક નામને પ્રાસાદ જાણવા અને શાંતિની ઈચ્છા રાખનારે કરે. ૫૭, ૫૮, ૫૯. ઈતિશ્રી મંગલતિલક પ્રાસાદ, ભાગ ૧૦, ઈડક ૧૪૫, તિલક ૮, પ્રસાદ ૨૦ મે.
તિલકાક્ષતિલક પ્રાસાદ એક વિંશતિ-તૃતીય ભેદ. चतुरस्त्रीकृते क्षेत्रे दशमागविभाजिते ।। कोणं भागद्वयं कार्य सार्धभागेन चानुगम् ॥६॥