SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ २७७ સપ્તમ રત્ન ] તિલસાગરાદિ પ્રાસાદ લક્ષણાધિકાર. २७७ સિંહતિલક પ્રાસાદ અષ્ટાદશ-૭ વિભક્તિ चतुरस्रीकृते क्षेत्रे चाष्टभागविभाजिते । शालार्धं तु द्विभागश्च भागैकेन च निर्गमम् ॥४७॥ कोणं द्विभागमित्युक्तं चतुर्दिक्षु व्यवस्थितम् ॥ तदूचे शिखरं कार्य सर्वलक्षणसंयुतम् ॥४८॥ ચોરસ ક્ષેત્રના આઠ ભાગ કરવા અને તેમાં અધુભદ્ર બે ભાગનું કરવું અને એક ભાગ નીકળતું રાખવું. કર્ણ બે ભાગને કરે. આ પ્રમાણે ચારે દિશામાં રચના કરી તેના ઉપર સર્વ લક્ષણ સંયુક્ત શિખર કરવું. ૪૭. ૪૮. केशरी तिलकञ्चैव क्रमाद् द्वयश्च कोणके ॥ भद्रे च रथिका कार्या तवंगा वामदक्षिणे ॥४९॥ तदूर्ध्वं शृङ्गमेकञ्च स्थापयेच चतुर्दिशि ॥ तघे शिखरं कृत्वा पद्माकारं सुवर्तितम् ॥५०॥ अण्डानि पञ्चविंशश्च चत्वारि तिलकानि च ॥ सिंहतिलकनामोऽयं सर्वकार्यार्थसाधकः ॥५१॥ કણે પાંચ ઈડકવાળું કેશરી શગ કરવું અને તેના ઉપર એક તિલક કરવું. ભટ્ટે દોઢિયે કરી એક ઉરૂશંગ ચઢાવવું અને તેના ઉપર સુંદર કમળકેશના આકારે શિખર કરવું. પચીસ ઈડક અને ચાર તિલકવાળે આ સિંહુતિલક પ્રાસાદ જાણ અને તે સર્વ કાર્ય અને અર્થને આપનારે છે. ૪૯, ૫૦, ૫૧. धतिश्री सितिस प्रासाद, मा ८, ४४४ २५, तिa४४, प्रासाद १८ भो. મકરધ્વજ પ્રાસાદ એકે નવિંશતિ-૮ વિભક્તિ चतुरस्रीकृते क्षेत्रे दशधा प्रविभाजिते । कोणं भागद्वयं कार्य सार्धभागेन चानुगम् ॥ शाला च सार्धभागेन निर्गमश्च पदोनकम् ॥५२॥ ચોરસ ક્ષેત્રના દશ ભાગ કરવા અને તેમાં બે ભાગને કર્ણ, દોઢ ભાગને પઢો तथा होट भानु ४२ मने ते नातु पाणी मा २।'. ५२. केशरी तिलकश्चैव क्रमद्वयव्यवस्थितम् ॥ कोणमानं प्रतिरथे कर्तव्यं शास्त्रपारगैः ॥५३॥
SR No.008441
Book TitleShilpratnakar
Original Sutra AuthorN/A
AuthorNarmadashankar Muljibhai Sompura
PublisherNarmadashankar Muljibhai Sompura
Publication Year
Total Pages824
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy