________________
સપ્તમ રન ) તિલકસાગરાદિ પ્રાસાદ લક્ષણાધિકાર
૨૭૭ રાજા રામન નિ = નરમ્ |
तलमानं समाख्यातमूवमानं च कथ्यते ॥६॥ ચોરસ ક્ષેત્રના દશ ભાગ કરવા અને તેમાં બે ભાગને કર્ણ, દેઢ ભાગને પહેરે તથા દેઢ ભાગનું અધું ભદ્ર કરવું અને નીકળતું પિણે ભાગ રાખવું. આ તલમાન કહ્યું. હવે ઉપરનું માન કહું છું. ૬૦, ૬૧.
केशरी सर्वतोभद्रस्तिलकं कोणके तथा ।। अनुगे केशरी दाप्यश्चतुर्दिक्षु नियोजयेत् ॥६॥ भद्रे च रथिका कार्या तवंगा वामदक्षिणे ॥ तदूर्वे त्रीणि शृङ्गाणि प्रत्यंगं वामदक्षिणे ॥३३॥ तस्याधो मंजरी कार्या स्वरूपा लक्षणान्विता ॥ सप्तदशाधिकशतैश्चाण्डकैस्तु विभूषितः ॥६४॥ चत्वारि तिलकान्येव घण्टाकूटसमन्वितः ॥ પાદરાઃ છંઘનવો પાચ સૌર દિશા ईदशं कुरुते यस्तु प्रासादं सुरवल्लभम् ॥
स याति परमं स्थानं यत्र देवो सदाशिवः ॥६६॥ કાણે સર્વતોભદ્ર, કેશરી અને તિલક કરવું તથા પઢરે કેશરી ઈંગ ચઢાવવું. ભદ્રે દેઢિયે કરી ત્રણ ઉરૂશંગ ચઢાવવાં અને મંજરીઓ કથ્વી. એક સત્તર ઈક અને ચાર તિલકવાળા આ તિલકાક્ષતિલક પ્રાસાદ જાણ. જેવા છંદને પ્રાસાદ હોય તે મંડપ કરે. આવી રીતે દેવતાઓને પ્રિય એવા આ પ્રાસાદ જે કરે છે તે સદાશિવના પરમ સ્થાનને પામે છે. દ૨, ૩, ૬૪, ૫, ૬૬. ઇતિશ્રી તિલકાક્ષતિલક પ્રાસાદ, ભાગ ૧૦, ઈડક ૧૧૭, તિલક , પ્રાસાદ ૨૧ મે.
પદ્ઘતિલક પ્રાસાદ દ્વાર્વિશતિ-ચતુર્થ ભેદ. તથા જુ ક્યા સમનવા ! शताधिकोन पञ्चाशद् ह्यण्डानि तिलकं युगम् ।
पद्मकश्च तदा नाम कर्तृशांतिश्रियावहः ॥६७॥ ઉપર પ્રમાણે તલમાન કરી બધાં ગે નવાડી સર્વભદ્રનાં કરવાં. એક ઓગણપચાસ ઈડક અને ચાર તિલકવાળે આ પ્રાસાદ પદ્ધતિલક જાણ અને તે કર્તાને શાંતિ તથા લક્ષ્મી આપનાર છે. ૬૭.
ઈતિશ્રી પદ્વતિલક પ્રાસાદ, ભાગ ૧૦, ઈડક ૧૪૯, તિલક , પ્રાસાદ ૨૨ .