________________
૧૬૨
શિલ્પ રત્નાકર
[ સક્ષમ ન
તેથી હીનસ્કધવાળા અગર એક શાખા (રેખા ) વાળા કરવા નિહ પરંતુ એક સ્ક ́ધવાળા તથા ઘણી રેખાઓવાળા કરવા. તલછંદના પ્રમાણે ઘણી રેખાઓ વડે અલ'કૃત થયેલા આ પ્રાસાદોની મહિમા ઘણી છે. ૫, ૬.
તિલકસાગરાદિ પચીસ પ્રાસાદોનાં નામ. तिलकसागरश्वाद्यो गौरीतिकरुद्रकौ ॥ श्रीतिलको हरिश्चैव लक्ष्मीभूतिलकौ तथा ||७|| रंभातिलक इन्द्रश्च मंदिरो हेमवांस्तथा ॥ कैलासतिलकः पृथ्वीतिलकश्च त्रयोदशः ||८|| त्रिभुवनेन्द्रनीलौ च सर्वांगतिलकस्तथा ॥ सुरवल्लभनामा च सिंहश्च मकरध्वजः ॥९॥ मंगलस्तिलकाक्षश्च पद्मकः सोमकस्तथा ॥ विजयतिलकश्चैव त्रैलोक्यतिलकस्तथा ॥ १०॥ पञ्चविंश इमे प्रोक्ताः प्रासादास्तिलकाभिधाः ॥ तिलकसागरनाम्ना प्रसिद्धा भुवनोत्तमाः ॥११॥
( ૧ ) તિલકસાગર, ( ૨ ) ગૌરીતિલક, ( ૩ ) દ્ધતિલક, ( ૪ ) શ્રીતિલક, (૫) રિતિલક, ( ૬ ) લક્ષ્મીતિલક, ( ૭ )ભૂતિલક, ( ૮ ) 'ભાતિલક, ( ૯ ) ઇન્દ્રતિલક, ( ૧૦ ) રિતિલક, ( ૧૧ ) હેમવાનતિલક, (૧૨) કૈલાસતિલક, ( ૧૩ ) પૃથ્વીતિલક, ( ૧૪ ) ત્રિભુવનતિલક, ( ૧૫) ઇન્દ્રનીલતિલક, ( ૧૬ ) સર્વાંગતિલક, (૧૭) સુરવલ્લભતિલક, ( ૧૮ ) સિ’હુતિલક, ( ૧૯ ) મકરધ્વજ તિલક, ( ૨૦ ) મગલતિલક, (૨૧) તિલકાક્ષ, ( ૨૨ ) પદ્મતિલક, ( ૨૩ ) સોમતિલક, ( ૨૪ ) વિજયતિલક, અને (૨૫) શૈલેાક્ય તિલક.
આ તિલકસાગરાદિ નામના પચીસ પ્રાસાદોનાં નામ જાણવાં. આ પ્રાસાદે તિલકસાગરદ્ધિ નામે સુપ્રસિદ્ધ છે અને ભુવનેમાં ઉત્તમ છે. ૭, ૮, ૯, ૧૦, ૧૧.
તિલકસાગર પ્રાસાદ–પ્રથમ, ૧ વિભકિત. छंदालङ्कारसंयुक्ताः कथ्यन्ते मुनिसत्तम ॥ वेदास्त्रञ्च चतुःस्तम्भैर्दिशांपतिसुरैर्धृतम् ॥१२॥ छायकूटसमायुक्तं घण्टासिंहसमुद्भवम् ॥ ईदृशं कुरुते यस्तु स लभेच्चाक्षयं पदम् ॥१३॥